શોધખોળ કરો

ભાજપના આ દિગ્ગજ નેતાની સુરક્ષામાં અચાનક જ કરવામાં આવ્યો વધારો, જાણો વિગત

ગૃહ મંત્રાલયે શુક્રવારે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અને પોલીસ પ્રમુખને સમન્સ જાહેર કરી કેંદ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા સામે રજૂ થઈ જેપી નડ્ડાના કાફલા પર થયેલા હુમલાના સંબંધમાં સ્પષ્ટતા આપવાનું કહ્યું હતું.

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ અને પશ્ચિમ બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયની સુરક્ષા વધારવામાં આવી છે. કૈલાશ વિજયવર્ગીયના કાફલામાં હવે બુલેટપ્રૂફ કાર રહેશે અને સાથે જ સુરક્ષાકર્મીઓની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. વિજયવર્ગીયને પહેલાથી જ Z કેટેગરીની સુરક્ષા મળી છે. ઉલ્લેખનીય છે કે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા જ્યારે કોલકતાથી દક્ષિણ 24 પરગણા જિલ્લા ડાયમંડ હાર્બર જઈ રહ્યા હતા, ત્યારે તેમના કાફલા સાથે જઈ રહેલા કૈલાશ વિજયવર્ગીયની ગાડી પર હુમલો થયો હતો. આ મામલે કેંદ્રીય ગૃહમંત્રાલયનું ખૂબ જ કડક વલણ જોવા મળ્યું હતું.
ગૃહ મંત્રાલયે શુક્રવારે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અને પોલીસ પ્રમુખને સમન્સ જાહેર કરી કેંદ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા સામે રજૂ થઈ જેપી નડ્ડાના કાફલા પર થયેલા હુમલાના સંબંધમાં સ્પષ્ટતા આપવાનું કહ્યું હતું. પરંતુ મમતા બેનર્જી સરકારે તે સમન્સને ફગાવી દિધુ હતું. કૈલાશ વિજયવર્ગીય સતત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધતા રહે છે. કૈલાશ વિજયવર્ગીયે રવિવારે જ કહ્યુંકે રાજ્યમાં વર્તમાન રાજનીતિક હિંસા અને આતંકના માહોલ પર પૂર્ણ વિરામ લગાવવા માટે બંગાળમાં તાત્કાલિક કેંદ્રીયદળને તૈનાત કરવામાં આવવું જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Embed widget