શોધખોળ કરો

માયાવતીને ‘વેશ્યા’ ગણાવનારા BJP નેતાના ઘરે પહોંચી પોલીસ, ફરાર જાહેર

નવી દિલ્હી: બીએસપી પ્રમુખ માયાવતી સામે અભદ્ર વાણી વિલાસ કરનાર બીજેપીના નેતા દયાશંકરની સામે એફઆઈઆર નોંધાયા પછી પોલીસ તેમની ધરપકડ કરવામાં લાગી ગઈ છે. લખનઉ પોલીસ કેસરબાગ સ્થિત તેમના ઘરે પહોંચી હતી, પરંતુ દયાશંકર ત્યાં મળ્યા નહોતા. બીજી બાજુ, દયાશંકર સિંહની તપાસમાં બલિયા પોલીસ પણ જોડાઈ ગઈ છે. ગુરુવારે સવારે પોલીસ બલિયા સ્થિત તેમના ઘરે પહોંચી હતી, પરંતુ તે ત્યાં પણ મળ્યા નહોતા. દયાશંકરની સામે લખનઉમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. દયાશંકરના નિવેદન પર આપત્તિ જતાવતા બીએસપી કાર્યકર્તા બીજેપી નેતાની સામે રસ્તા પર ઉતરીને વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે. લખનઉના હજરતગંજમાં ગુરુવારે સવારે મોટી સંખ્યામાં બીએસપી કાર્યકર્તાઓએ બીજેપી અને દયાશંકર સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યા હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું

નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ

"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit: 'જ્યા પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી

મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય

EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?

Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 

Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ

Embed widget