શોધખોળ કરો

કંપનીની છત પરથી થવા લાગ્યો નોટોનો વરસાદ, કારણ જાણીને ચોંકી જશો તમે

ઓફિસની અંદર શૌચાલયની બારીમાંથી આઠથી 10 લાખ રૂપિયાની નોટો ફેંકવામાં આવી.

કોલકાતાઃ બુધવારે કોલકાતામાં એક કોમર્શિયલ બિલ્ડિંગમાં બપોરે અચાનક નોટોનો વરસાદ થવા લાગ્યો. બિલ્ડિંગના બારીમાંથી 500 અને 2000 રૂપિયાની નોટો નીચે પડવા લાગી. આ જોઈને રાહદારી અને આસપાસના લોકો હેરાન રહી ગયા હતા. બપોરે અંદાજે 2.40 વાગ્યા હા. માટે તે સમયે ઘણી ચહલ પહલ હતી. નોટોનો વરસાદ થઈ રહ્યો હતો અને લોકો અને સુરક્ષાકર્મચારી નોટો ઉપાડવામાં લાગી ગયા હતા. આ સમાચાર જેવા પોલીસને મળ્યા કે તરત જ પોલીસ ઘટનાસ્થળે આવી ગઈ. હેયર સ્ટ્રીત પોલીસે બિલ્ડિંગની બહાર જમા થયેલ ભીડને ઘટનાસ્થળેથી હટાવી. મધ્ય કોલકાતાના 27 નંબર બેન્ટિંગ સ્ટ્રીટમાં પોલીસને ઘટના વિશે જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો તો ખબર પડી કે બિલ્ડિંગના છઠ્ઠા માળે 601 નંબરના રૂમમાં હોક મર્કેન્ટાઈલ પ્રાઈવેટ લિમિટેડ નામની ખાનગી કંપનીની ઓફીસ છે. બપોરે 2.40 કલાકે ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ના અધિકારીઓ રેડ કરવા પહોંચ્યા હતા. જ્યારે કંપનીને રેડની જાણકારી મળી તો વેપારીઓ ગભરાઈ ગયા અને આ ગભરાહટમાં જ તેમણે નોટો બિલ્ડિંની બહાર ફેંકવાનું શરૂ કરી દીધું. ઓફિસની અંદર શૌચાલયની બારીમાંથી આઠથી 10 લાખ રૂપિયાની નોટો ફેંકવામાં આવી. જેમાં 500 અને 2000 રૂપિયાની નોટોના બંડલ સામેલ હતા. તેમાં ડીઆરઆઈ તરફતી કુલ 3.74 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે બાકીની નોટોની જાણકારી મળી શકી ન હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Embed widget