શોધખોળ કરો

વોટ્સએપ પર કોરોનાવાયરસ અંગે જોક મોકલશો તો ગ્રુપ એડમિન-મેમ્બર્સને થઈ શકે છે જેલ ? જાણો સરકારે શું કહ્યું ?

વોટ્સએપ પર એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે બધા લોકો ગ્રુપ બે દિવસ માટે બંધ કરી દો નહી તો કોરોના પર જોક્સ કરવાની પોલીસ તમારી વિરુદ્ધ કાર્યવાહી કરશે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે હાલમાં સમગ્ર દેશમાં લોકડાઉન છે. લોકો હાલમાં પોતાનો મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે. હાલમાં કોરોનાને લઇને વોટ્સએપ પર અનેક પ્રકારના મેસેજ ફરતા થયા છે. જોકે તેમાંથી મોટાભાગના મેસેજ અફવા હોય છે. હાલમાં વોટ્સએપ પર એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે બધા લોકો ગ્રુપ બે દિવસ માટે બંધ કરી દો નહી તો કોરોના પર જોક્સ કરવાની પોલીસ તમારી વિરુદ્ધ કાર્યવાહી કરશે.
તે સિવાય મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે કોરોના પર જોક્સ કરવામાં આવશે તો ગ્રુપ એડમિન અને તેના વિરુદ્ધ પોલીસ કલમ, 68, ૧ 140૦ અને ૧88 હેઠળ કાર્યવાહી કરશે. સરકારે દેશમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ લાગુ કર્યો છે જેમાં સરકારી વિભાગ સિવાય અન્ય કોઈ નાગરિકને કોરોના બંધિત કોઈ અપડેટ પોસ્ટ કરવી કે શેર કરવાની મંજૂરી નથી. જો તેનો ભંગ કરવામાં આવશે તો ગુનો નોંધાશે.  જોકે, આ વાયરલ મેસેજ પાછળ સચ્ચાઇ શું છે તેને લઇને સરકારે સ્પષ્ટતા કરી હતી. પ્રેસ ઇન્ફોમેશન બ્યૂરો (પીઆઇબી)એ આ મામલે કહ્યું હતું કે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ મેસેજ ખોટો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે તે પ્રમાણેના સરકાર દ્વારા કોઈ આદેશ આપવામાં આવ્યા નથી. એટલે કે આ મેસેજ ફેક છે. અને એક અફવાથી વધારે કાંઈ નથી. મહત્વનું છે કે વોટ્સએપ પર કોરોનાને લઇને વૈમનસ્ય કે અફવા ફેલાવવા બદલ તમારી વિરુદ્ધ કાર્યવાહી થઇ શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો

WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડોMumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા

અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર

PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Embed widget