શોધખોળ કરો

લદ્દાખમાં ચીન સાથે તણાવ પર બોલ્યા CDS બિપિન રાવત, કહ્યું- એલએસી પર ઢીલ નહીં રખાય

રાવતે જણાવ્યુ કે, ચીનની પીએલએ લદ્દાખમાં પોતાનુ દુસ્સાહસને લઇને ભારતીય સેનાની મજબૂત પ્રતિક્રિયાના કારણે અપ્રત્યાશિત પરિણામનો સામનો કરી રહી છે

નવી દિલ્હીઃ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે એલએસીને લઇને મોટુ નિવેદન આપ્યુ છે. બિપિન રાવતે કહ્યું કે પૂર્વીય લદ્દાખમાં એલએસીની નજીક સ્થિતિ તણાવપૂર્ણ બનેલી છે. તેમને કહ્યું અમારી નીતિ સ્પષ્ટ છે. અમે એલએસી પર કોઇ ફેરફાર કરવા નથી માંગતા. રાવતે જણાવ્યુ કે, ચીનની પીએલએ લદ્દાખમાં પોતાનુ દુસ્સાહસને લઇને ભારતીય સેનાની મજબૂત પ્રતિક્રિયાના કારણે અપ્રત્યાશિત પરિણામનો સામનો કરી રહી છે. જનરલ રાવતે કહ્યું- સીમાં પર અથડામણ અને સૈન્ય ઉકસાવવાની ઘટના બની શકે છે, આ મોટા સંઘર્ષમાં પરિણામે તો નવાઇ નહીં. વળી પાકિસ્તાન વિશે તેમને કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં પાક સતત ભારત વિરુદ્ધ નિવેદન અને કાવતરા કરી રહ્યું છે, આ કારણે ભારત અને પાકિસ્તાનના સંબંધો વધુ ખરાબ બની ગયા છે. ઉલ્લેખનીય છે કે લદ્દાખમાં હાલ જબરદસ્ત ઠંડી છે, અને સેનાને ઠંડી સામે રક્ષણ મેળવવા માટે એલએસી પર ગરમ કપડાં આપવામાં આવ્યા છે. આ કપડાં અમેરિકાથી ખરીદવામાં આવ્યા છે, જેથી હાડ ગાળતી ઠંડીમાં પણ સૈનિકો સલામત રહી શકે. ગરમ કપડાંની સાથે સૈનિકોને એસઆઇજી અસૉલ્ટ રાયફલ પણ આપવામાં આવી છે. એકદમ ઠંડા વાતાવરણમાં પડકારોને ઝીલવા કઠીન છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટૂથપેસ્ટ, ખાંડથી લઈને દવાઓ સુધી: જાણો કઈ કઈ રોજિંદી વસ્તુઓમાં છુપાયેલા છે માંસાહારી ઘટકો
ટૂથપેસ્ટ, ખાંડથી લઈને દવાઓ સુધી: જાણો કઈ કઈ રોજિંદી વસ્તુઓમાં છુપાયેલા છે માંસાહારી ઘટકો
Solar Panel લગાવ્યા પછી પણ વીજળીનું બિલ કેમ આવે છે વધારે? જાણી લો આ 4 મોટા કારણો
Solar Panel લગાવ્યા પછી પણ વીજળીનું બિલ કેમ આવે છે વધારે? જાણી લો આ 4 મોટા કારણો
Ayodhya: અમિતાભ ઠાકુર બનશે રામ મંદિર ટ્રસ્ટના CEO? અરજીમાં કહ્યું- 'હું હિન્દુ છું, રામના આદર્શોમાં છે વિશ્વાસ'
Ayodhya: અમિતાભ ઠાકુર બનશે રામ મંદિર ટ્રસ્ટના CEO? અરજીમાં કહ્યું- 'હું હિન્દુ છું, રામના આદર્શોમાં છે વિશ્વાસ'
Exclusive: 'સામાન્ય કારમાલિક ખુદ નથી ચકાસી શકતા યોગ્ય માઇલેજ', E20 પેટ્રોલ વિવાદ પર બોલ્યા ગડકરી
Exclusive: 'સામાન્ય કારમાલિક ખુદ નથી ચકાસી શકતા યોગ્ય માઇલેજ', E20 પેટ્રોલ વિવાદ પર બોલ્યા ગડકરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
Embed widget