શોધખોળ કરો

TMC Celeb Candidates List: આ ખેલાડીઓ અને એક્ટ્રેસને CM મમતા બેનર્જીએ આપી TMC ની ટિકિટ

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ TMC ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ટીએમસી કુલ 294 બેઠકોમાંથી 291 બેઠકો પર ચૂંટણી લડશે.

પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ TMC ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ટીએમસી કુલ 294 બેઠકોમાંથી 291 બેઠકો પર ચૂંટણી લડશે. પાર્ટીએ દાર્જિંલિંગની ત્રણ બેઠકો ગઠબંધન સહયોગીને આપવાનો નિર્ણય કર્યો છે. મમતા બેનર્જીએ કહ્યું કે હું નંદીગ્રામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડીશ, જ્યારે શોભનદેવ ચટ્ટોપાધ્યાય ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી લડશે. ગત વિધાનસભા ચૂંટણીમાં મમતા ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. મમતા બેનર્જીએ ઘણા ખેલાડીઓ અને અભિનેતા-અભિનેત્રીઓને ટિકિટ આપી છે. ક્રિકેટર મનોજ તિવારી હાવડાની શિવપુરથી ચૂંટણી લડશે. (TMC Celebrity Candidates Name Full List West Bengal Elections 2021 ) - એક્ટ્રેસ સાયન્તિકાને ટિકિટ - એક્ટ્રેસ લવલી મોઈત્રાને ટિકિટ -એક્ટ્રેસ જૂન માલિયાને પણ ટિકિટ - ક્રિકેટર મનોજ તિવારીને હાવડાના શિવપુરથી ટિકિટ - રાશબિહારી કેંદ્રથી ચૂંટણી લડશે દેબાશીષ કુમાર - બૈરકપુરથી ચૂંટણી લડશે ફિલ્મ નિર્દેશક રાજ ચક્રવર્તી - બેલગાછિયાથી અતીન ધોષને ટિકિટ - પૂર્વ ફુટબોલર વિદેશ બોસ ઉલુબેરિયાથી ચૂંટણી લડશે. - એક્ટ્રેસ સાયની ઘોષ અને એક્ટર સોહમ ચક્રવર્તીને ટિકિટ - ભાજપમાં સાામેલ થયેલા પૂર્વ મેયર શોવન ચેટર્જીની પત્ની રત્ના ચેટર્જીને ટિકિટ બેહાલ પૂર્વથી - મદન મિત્ર કામર હાટીથી ચૂંટણી લડશે. - વિધાનનગરથી સુજીત બોસ - જોડા સાંકોથી ચૂંટણી લડશે વિવેક ગુપ્તા - સોનારપુર દક્ષિણ એક્ટ્રેસ લવલી મોઈત્રા - એક્ટ્રેસ કૌશાની મુખર્જી- કૃષ્ણનગર ઉતરથી ચૂંટણી લડશે. - એક્ટર સોહમ - ચંડીપુરથી ચૂંટણી લડશે. - એક્ટ્રેસ સાયની ઘોષ- આસનસોલ દક્ષિણથી ચૂંટણી લડશે. - ઝારગ્રામ બીરબહા હાંસદા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget