શોધખોળ કરો

નાગરિકતા કાયદો: ઉત્તરપ્રદેશમાં હિંસક પ્રદર્શનમાં 6ના મોત, આજે તમામ સ્કૂલ-કૉલેજ બંધ

નાગરિકતા કાયદાની વિરૂદ્ધમાં દેશભરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન યથાવત છે. શુક્રવારે ઉત્તરપ્રદેશના ઘણા જિલ્લાઓમાં હિંસક પ્રદર્શનમાં 6 લોકોના મોત થયા છે.

લખનઉ: નાગરિકતા કાયદાની વિરૂદ્ધમાં દેશભરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન યથાવત છે. શુક્રવારે ઉત્તરપ્રદેશના ઘણા જિલ્લાઓમાં હિંસક પ્રદર્શનમાં 6 લોકોના મોત થયા છે. જાણકારી અનુસાર બિજનૌરમાં બે અને કાનપુર,સંભલમાં એક-એક મુઝફ્ફરનગર અને મેરઠમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. વારાણસીમાં એક પ્રદર્શનકારીનું મોત થયું છે. હિંસક પ્રદર્શનની આગ દિલ્હી અને ગુજરાત મધ્યપ્રદેશ સુધી પહોંચી છે. ઉત્તરપ્રદેશના ગોરખપુર, અલીગઢ, સંભલ, બિજનૌર,શામલી, સહારનપુર સહિત પ્રદેશના ઘણા જિલ્લાઓમાં પ્રદશર્ન થયા. ઉત્તરપ્રદેશમાં આજે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં પ્રદર્શનના કારણે ટીઈટી પરીક્ષા પણ સ્થગિત કરી દેવામાં આવી છે. આ પહેલા દિલ્હીની જામ મસ્જિદમાં જૂમાની નમાઝ બાદ હજારો લોકો રસ્તા પર ઉતર્યા અને જંતરમંતર તરફ આગળ વધી રહ્યા હતા, પરંતુ તેમને દિલ્હી ગેટ પાસે જ રોકી લેવામાં આવ્યા હતા. મેરઠમાં થયેલા હિંસક પ્રદર્શને કાબૂમાં લેવા માટે પોલીસે ગોળી ચલાવવી પડી હતી જેમાં ચાર લોકોના મોત થયા છે. આ દરમિયાન બિજનૌર, સંભલ અને કાનપુરમાં બે-બે પ્રદર્શનકારીના મોત થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત

ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત

'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'

Weather Update: ગુજરાત સહિત કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારમારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પેરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા

RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત
તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 

વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી

Embed widget