શોધખોળ કરો

CM યોગી આદિત્યનાથના પિતા આનંદ બિષ્ટની હાલત ગંભીર, જાણો સંપૂર્ણ વિગત

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતા આનંદ સિંહ બિષ્ટને દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યાં છે. જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતા આનંદ સિંહ બિષ્ટને દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યાં છે. જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ તેમને વેંટીલેટર પર રાખવામાં આવ્યાં છે. તેમને કિડની અને લીવરની સમસ્યા છે. તબિયત ખરાબ હોવાના કારણે તેમને 13 માર્ચે એમ્સમાં દાખલ કરવામાં આવ્યાં હતા. અહીં ગેસ્ટ્રો વિભાગના ડોક્ટર વિનિત આહુજાની ટીમ તેમની સારવાર કરી રહી છે તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે. યોગી આદિત્યનાથના પિતા આનંદ સિંહ ઉત્તરાખંડના યમકેશ્વરના પંચૂર ગામમાં રહે છે. તેઓ ઉત્તરાખંડમાં ફોરેસ્ટ રેંજરના પદથી 1991માં નિવૃત્ત થઈ ચુક્યાં હતા. ત્યાર બાદ જ તેઓ પોતાના ગામમાં રહે છે. યોગી આદિત્યનાથ બાળપણમાં જ પોતાનો પરિવાર છોડીને ગોરખપુર મહંત અવૈદ્યનાથ પાસે ચાલ્યા ગયાં હતા. ત્યાર બાદ યોગી આદિત્યનાથે મહંત તરીકે અવૈદ્યનાથનું સ્થાન ગ્રહણ કર્યું હતું. ઉત્તરાખંડમાં ચૂંટણી સમયે યોગી ઘણીવાર ત્યાં ચૂંટણી પ્રચાર માટે જઈ ચુક્યાં છે. આ દરમિયાન તેમના પરિવારજનો તેમને મળે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પતિ-પત્નીના વિવાદમાં હાઈકોર્ટનો મોટો નિર્ણય; ભરણપોષણના નિયમોમાં આવ્યો મોટો ફેરફાર!
પતિ-પત્નીના વિવાદમાં હાઈકોર્ટનો મોટો નિર્ણય; ભરણપોષણના નિયમોમાં આવ્યો મોટો ફેરફાર!
ભાડુઆતોની તરફેણમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, મકાન માલિકોને લાગશે મોટો ઝાટકો
ભાડુઆતોની તરફેણમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, મકાન માલિકોને લાગશે મોટો ઝાટકો
Bank Holiday July:જુલાઈમાં બેંકો 12 દિવસ રહેશે બંધ, બ્રાન્ચની મુલાકાત લેતા પહેલા, અહીં રજાઓની યાદી જુઓ
Bank Holiday July: જુલાઈમાં બેંકો 12 દિવસ રહેશે બંધ, બ્રાન્ચની મુલાકાત લેતા પહેલા, અહીં રજાઓની યાદી જુઓ
weather update: વીજળીના કડાકા સાથે ગુજરાત સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 KM ઝડપે પવન ફૂંકાશે 
weather update: વીજળીના કડાકા સાથે ગુજરાત સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 KM ઝડપે પવન ફૂંકાશે 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા વિરૂદ્ધ રાજ્ય સરકારનું અભિયાન
Hun To Bolish : હું તો બોલીશ : હાઈવેની આ સ્થિતિ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : આવી પહોંચી મેઘસવારી
Gujarat Rain Forecast: રાજ્યમાં હવે થશે વરસાદની જમાવટ, હવામાન વિભાગે કરી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : અંકુશ ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના 85 તાલુકાઓ પાણી-પાણી: વાપીમાં 5.31 ઇંચ વરસાદ, જુઓ આજના તમામ આંકડા!
રાજ્યના 85 તાલુકાઓ પાણી-પાણી: વાપીમાં 5.31 ઇંચ વરસાદ, જુઓ આજના તમામ આંકડા!
ગુજરાત સરકારની અનોખી પહેલ; રાજ્યના 1.89 કરોડ બાળકોનો બનશે 'હેલ્થ પાસપોર્ટ', જાણો શું થશે ફાયદો!
ગુજરાત સરકારની અનોખી પહેલ; રાજ્યના 1.89 કરોડ બાળકોનો બનશે 'હેલ્થ પાસપોર્ટ', જાણો શું થશે ફાયદો!
Gujarat Rain: રાજકોટના જેતપુર પંથકમાં ભારે વરસાદ, દેવકી ગાલોળની ગાલોરિયા નદીમાં પૂર  
Gujarat Rain: રાજકોટના જેતપુર પંથકમાં ભારે વરસાદ, દેવકી ગાલોળની ગાલોરિયા નદીમાં પૂર  
ગુજરાતમાં આગામી 3 કલાક ભારેઃ 36 વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ભારે વરસાદ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારેઃ 36 વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ભારે વરસાદ
Rajkot Rain: રાજકોટના વાતાવરણમાં પલટો, કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરુ 
Rajkot Rain: રાજકોટના વાતાવરણમાં પલટો, કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરુ 
ગુજરાતના આ 5 વિસ્તારોમાં રેડ એલર્ટ; 42 તાલુકાઓ પાણી-પાણી, જુઓ ક્યાં કેટલો વરસાદ!
ગુજરાતના આ 5 વિસ્તારોમાં રેડ એલર્ટ; 42 તાલુકાઓ પાણી-પાણી, જુઓ ક્યાં કેટલો વરસાદ!
Bhavnagar Rain: મહુવા પંથકમાં જળબંબાકાર, ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Embed widget