શોધખોળ કરો
CAA વિરોધ: રાજઘાટ પર કોગ્રેસનું સત્યાગ્રહ, રાહુલ ગાંધીએ કહ્યુ- PM મોદી દેશનો અવાજ દબાવવા માંગે છે
LIVE
![CAA વિરોધ: રાજઘાટ પર કોગ્રેસનું સત્યાગ્રહ, રાહુલ ગાંધીએ કહ્યુ- PM મોદી દેશનો અવાજ દબાવવા માંગે છે CAA વિરોધ: રાજઘાટ પર કોગ્રેસનું સત્યાગ્રહ, રાહુલ ગાંધીએ કહ્યુ- PM મોદી દેશનો અવાજ દબાવવા માંગે છે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/23180009/3.jpg)
Background
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ દેશભરમાં અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ રવિવારે દિલ્હીમાં રેલીને સંબોધિત કરી હતી જેમાં પ્રદર્શનકારીઓને અફવામાં ન આવવાની અપીલ કરી હતી. આ વચ્ચે કોગ્રેસ પાર્ટીએ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ રાજઘાટ પર વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના કોગ્રેસના ટોચના નેતાઓ રાજઘાટ પહોંચ્યા હતા.
20:27 PM (IST) • 23 Dec 2019
રાહુલ ગાંધીએ કહ્યુ કે- લોકોના અવાજે અંગ્રેજોને પ્રેમથી શાંતિથી ભગાવ્યું, આ અવાજે ભારતની અર્થવ્યવસ્થાએ બનાવ્યું. જે કામ દેશના દુશ્મનો નથી કરી શક્યા તે કામ આજે નરેન્દ્ર મોદી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમનો પ્રયાસ છે કે દેશનો અવાજ શાંત થઇ જાય. જ્યારે તે વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરાવે છે ત્યારે તે દેશના અવાજને શાંત કરવાનો પ્રયાસ કરે છે.
20:14 PM (IST) • 23 Dec 2019
20:14 PM (IST) • 23 Dec 2019
20:13 PM (IST) • 23 Dec 2019
18:16 PM (IST) • 23 Dec 2019
પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે, બિજનૌરનો 22 વર્ષના અનસ જે પોતાના પરિવાર માટે કોફીનું મશીન ચલાવીને કમાતો હતો જેના થોડા સમય અગાઉ લગ્ન થયા હતા. ત્યાંના 21 વર્ષના સુલેમાનના નામે જે યુપીએસસીનો અભ્યાસ કરી રહ્યો હતો જેની માતાએ મને ગઇકાલે સાંજે કહ્યું કે, મારો દીકરો વતન માટે શહીદ થયો છે. એ તમામ બાળકોના નામ જે આ આંદોલનમાં શહીદ થયા છે. બિજનૌરના ઓમરાજ સૈનીના નામ જેમના પાંચ બાળકો હજુ પણ ઘરે તેમની રાહ જોઇ રહ્યા છે. આ તમામના નામ પર આજે આપણે સંકલ્પ લઇએ કે અમે બંધારણની રક્ષા કરીશું. અમે બંધારણને નષ્ટ થવા નહી દઇએ. બાદમાં તેમણે બંધારણની પ્રસ્તાવના વાંચી હતી.
Load More
Tags :
What Is The Full Form Of Caa Caa Protest Gurgaon Caa Live Updates Delhi Caa Protest Today Caa & Nrc Details Caa Protest Mangalore Caa Stir Wat Is Caa Caa Delhi What Is Full Form Of Caa Ca Full Form Full Name Of Caa I Support Caa And Nrc What Is Ca Caa Updates Full Form Of Caa And Nrc Ca Kya Hai Delhi Protest Caa Protest Delhi Caa News Update Caa Protest Delhi Metro Station Full Form Of Caa Billગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)