શોધખોળ કરો

કૉંગ્રેસ નેતાએ સોનિયા ગાંધીને પત્ર લખી કહ્યું, શિવસેનાને સમર્થન આપો, સંજય રાઉતે સ્વાગત કર્યું

કૉંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ હુસૈન દલવાઈએ સોનિયા ગાંધીને પત્ર લખી મહારાષ્ટ્રમાં શિવસેનાને સમર્થન આપવાની સલાહ આપી છે.

નવી દિલ્હી: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામને નવ દિવસ થયા પરંતુ રાજ્યમાં કોની સરકાર બનશે તે નક્કી નથી. ત્યારે કૉંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ હુસૈન દલવાઈએ સોનિયા ગાંધીને પત્ર લખી મહારાષ્ટ્રમાં શિવસેનાને સમર્થન આપવાની સલાહ આપી છે. હુસૈન દલવાઈના જણાવ્યા અનુસાર પ્રતિભા પાટિલ અને પ્રણવ મુખરજીના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં શિવસેનાએ કૉંગ્રેસને સમર્થન આપ્યું હતું. આજે આવી જ રીતે ભાજપને સત્તાથી બહાર રાખવા માટે કૉંગ્રેસે શિવસેનાને સમર્થન આપવું જોઈએ. દલવાઈના પત્ર લખવા પર શિવસેનાએ કહ્યું અમે તેનું સ્વાગત કરીએ છીએ. શિવસેના સાંસદ સંજય રાઉતે આજે કહ્યું હુસૈન દલવઈ સમાજવાદી નેતા છે. પ્રોગ્રેસિવ પરિવારમાંથી આવે છે. આ પત્રનું સ્વાગત થવું જોઈએ. રાઉતે એનસીપી અધ્યક્ષ શરદ પવાર સાથેની વાતચીતને લઈને કહ્યું મહારાષ્ટ્રમાં જે પ્રકારની સ્થિતિ ચાલી રહી છે, શિવસેના અને ભાજપને છોડી તમામ રાજકીય પક્ષો એક બીજા સાથે વાતચીત કરી રહ્યા છે. હુસૈન દલવાઈએ કહ્યુ, 2017માં થયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં શિવસેનાએ કૉંગ્રેસના ઉમેદવાર પ્રતિભા પાટિલને સમર્થન આપ્યું હતું. જ્યારે વર્ષ 2012માં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં શિવસેનાએ પ્રણવ મુખરજીને સમર્થન આપ્યું હતું. 1980ની ચૂંટણીમાં શિવસેનાએ કૉંગ્રેસને સમર્થન આપ્યું હતું. શિવસેનાને સમર્થન આપવાને લઈને કૉંગ્રેસમાં નેતાઓની અલગ-અલગ મંતવ્ય છે. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર શિંદેએ શુક્રવારે કહ્યું કૉંગ્રેસ સરકાર નહી બનાવે. હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે કૉંગ્રેસ સેક્યૂલર પાર્ટી છે. કૉંગ્રેસ ક્યારેય ધર્મ અને જાતીઓના વિચાર પર ચાલતી પાર્ટીઓને સમર્થન નહી આપે. જનતાએ અમને વિપક્ષમાં બેસવા માટે જનાદેશ આપ્યો છે. જેનું અમે પાલન કરીશું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG Rate Today: ગેસ સિલિન્ડર પર ₹700થી વધુની સબસિડી! સંસદમાં સરકારનો મોટો ખુલાસો
LPG Rate Today: ગેસ સિલિન્ડર પર ₹700થી વધુની સબસિડી! સંસદમાં સરકારનો મોટો ખુલાસો
સોનમ વાંગચુકે કઈ શરતો પર તોડ્યાં ઉપવાસ, વીડિયો જાહેર કરીને કરી આ વાત
સોનમ વાંગચુકે કઈ શરતો પર તોડ્યાં ઉપવાસ, વીડિયો જાહેર કરીને કરી આ વાત
સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?
સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?
વિદ્યાર્થી આંદોલનને લઈ અભિનેતા સલમાન ખાનની 24 કલાકમાં બીજી પોસ્ટ, જાણો શું કરી અપીલ 
વિદ્યાર્થી આંદોલનને લઈ અભિનેતા સલમાન ખાનની 24 કલાકમાં બીજી પોસ્ટ, જાણો શું કરી અપીલ 

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
Gujarat Rain: રાજ્યમાં જળબંબાકાર, 24 કલાકમાં 255 તાલુકાઓ પાણી-પાણી, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ
Gujarat Rain: રાજ્યમાં જળબંબાકાર, 24 કલાકમાં 255 તાલુકાઓ પાણી-પાણી, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ
Rain: રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી, 3 જિલ્લામાં રેડ અલર્ટ, 20 જિલ્લાની શાળા-કોલેજોમાં રજા
Rain: રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી, 3 જિલ્લામાં રેડ અલર્ટ, 20 જિલ્લાની શાળા-કોલેજોમાં રજા
Rain Forecast: ગુજરાતના આ ઝોનમાં 27 જુલાઇ સુધી અતિ ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગની આગાહી
Rain Forecast: ગુજરાતના આ ઝોનમાં 27 જુલાઇ સુધી અતિ ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગની આગાહી
Rain Forecast: ગુજરાતમાં આગામી ૩ કલાક ભારે, અમદાવાદ-ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ
Rain Forecast: ગુજરાતમાં આગામી ૩ કલાક ભારે, અમદાવાદ-ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ
Embed widget