શોધખોળ કરો

Coronavirusથી ભારતને મળી શકે છે મોટી રાહત, જાણો વિગતે

ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 902 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 19 લોકોના મોત થયા છે અને 83 લોકો સ્વસ્થ્ય થયા બાદ રજા આપી દેવામાં આવી છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસનો કહેર ભારત સહિત સમગ્ર વિશ્વમાં વધી રહ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 902 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 19 લોકોના મોત થયા છે અને 83 લોકો સ્વસ્થ્ય થયા બાદ રજા આપી દેવામાં આવી છે. આ દરમિયાન એક સંશોધનમાં થોડા રાહતના સમાચાર આવ્યા છે. અભ્યાસમાં જણાવ્યા મુજબ, ગરમી વધશે તો કોરોનાના કહેરમાં પણ ઘટાડો થશે.

મૈસાચુસેટ્સ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT)ના એક સંસોધનમાં જણાવવામાં આવ્યું છે કે, જેમ તાપમાનનો પારો વધશે તેમ કોરોનાનો ખાત્મો થશે. રિપોર્ટ મુજબ જે દેશોમાં તાપમાનનો પારો 3 થી 17 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે હતો અને ભેજનું પ્રમાણ 4 થી 9 ગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હતું ત્યાં કોરોના વાયરસના 90 ટકા મામલા સામે આવ્યા છે.

જે દેશોમાં તાપમાનનો પારો 18 ડિગ્રીથી વધારે હતો અને ગરમીનું પ્રમાણ 9 ગ્રામ પ્રતિ ક્યૂબિક મીટરથી વધારે હતું ત્યાં આવા મામવા 6 ટકા જ હતા. એમઆઈટીનો આ રિપોર્ટ ભારત માટે ખૂબ જ અગત્યનો છે, કારણકે હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં ભારતના તાપમાનમાં વધારો થવાનો છે.

અમેરિકા અને યૂરોપના તમામ દેશોમાં કોરોનાથી મોતના જે આંકડા આવ્યા છે તેની તુલનામાં ભારત માટે રાહતની વાત છે કે 130 કરોડની વસતીમાં કોરોનાના મામલા પણ ઓછા છે અને મોતનો આંકડો પણ હાલ ઓછો છે. આ સ્થિતિમાં જો એમઆઈટીનો રિપોર્ટ સાચો પડે તો ભારત માટેરાહતની વાત હશે.

સમાન્ય રીતે ઉનાળો આવતાં લોકો પરેશાન થઈ જાય છે પરંતુ આ વખતે માહોલ એવો છે કે લોકો તેનું સ્વાગત કરશે. કોરોના વાયરસ સામે સૌથી મોટી સારવારના રૂપમાં ગરમી આશીર્વાદ રૂપ બનીને સામે આવે તેમ પણ બની શકે.

ટોપ સ્ટોરી

CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
નેહા બોરાને કરાઈ મુક્ત, તિરંગા માર્ચ અગાઉ દિલ્હી પોલીસે કરી હતી અટકાયત
નેહા બોરાને કરાઈ મુક્ત, તિરંગા માર્ચ અગાઉ દિલ્હી પોલીસે કરી હતી અટકાયત
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
BCCI એ 4 ખેલાડીઓને કર્યા 'ઇગ્નોર', હવે તો કરિયર ખતમ સમજો
BCCI એ 4 ખેલાડીઓને કર્યા 'ઇગ્નોર', હવે તો કરિયર ખતમ સમજો
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Embed widget