શોધખોળ કરો

કોરોના અપડેટ: દેશમાં અત્યાર સુધી 96 લાખથી વધુ લોકો થયા સંક્રમિત, છેલ્લા 24 કલાકમાં 32 હજાર નવા કેસ નોંધાયા

કોરોના કેસ મામલે અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારત ત્રીજા નંબરે છે. જ્યારે કોરોનાથી મૃત્યુઆંક મામલે સાતમાં નંબરે છે.

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 96 લાખને પાર પહોંચી ગઈ છે. સતત આઠમાં દિવસે 40 હજારથી નીચે નવા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 32,981 નવા દર્દીઓ નોંધાયા હતા. જ્યારે વધુ 391 લોકોના કોરોનાથી મોત થયા હતા. જો કે, 39,109 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે. કોરોના કેસ મામલે અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારત ત્રીજા નંબરે છે. જ્યારે કોરોનાથી મૃત્યુઆંક મામલે સાતમાં નંબરે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, ભારતમાં કુલ કેસ 96 લાખ 77 હજાર 203 પર પહોંચી ગયા છે. તેમાંથી અત્યાર સુધી એક લાખ 40 હજાર 577 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ત્રણ લાખ 96 હજાર 729 થઈ ગઈ છે. અત્યાર સુધી કુલ 91 લાખ 39 હજાર 901 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. ICMR અનુસાર 6 ડિસેમ્બર સુધી કોરોનાના કુલ 14,77,87,656 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 8,01,081 સેમ્પલ ગઈકાલે રવિવારે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મૃત્યુ દર અને રિકવરી રેટ
દેશમાં રિકવરી રેટમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં દેશમાં રિકવરી રેટ 94 ટકા છે. એક્ટિવ કેસ 5 ટકાથી પણ ઓછા છે. જ્યારે મૃત્યુ દર 1.45 ટકા છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ, મૃત્યુ દર અને રિકવરી રેટની ટકાવારી સૌથી વધારે છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ અને એક્ટિવ કેસ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી: દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ, રાહુલ-પ્રિયંકા પહોંચ્યા

ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ

6 વર્ષ પછી અચાનક કેમ ટ્રેન્ડિંગમાં આવ્યું 'લોકડાઉન 2020'? જાણો કોરોનાના ડર વગર લોકો કેમ વાગોળી રહ્યા છે જૂની યાદો

શું ફરીથી આવી રહ્યું છે કોરોના જેવું લોકડાઉન? ઈરાન યુદ્ધના કારણે તેલ અને ગેસની કટોકટીએ વધારી ચિંતા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધર્મ ગમે તે, કાયદો સમાન
Hun To Bolish : હું તો બોલીશ : મહાદાનનો મહારેકોર્ડ
Hun To Bolish : હું તો બોલીશ : કાળાબજારીઓના કાંડનો પર્દાફાશ
UCC Bill Passed In Gujarat Assembly : વિધાનસભામાં UCC વિધેયક બહુમતીથી પસાર
PM Modi Speech: મિડલ ઈસ્ટ સંકટ પર રાજ્યસભામાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ
ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ
સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી: દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ, રાહુલ-પ્રિયંકા પહોંચ્યા
સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી: દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ, રાહુલ-પ્રિયંકા પહોંચ્યા
મહાયુદ્ધનો અંત નજીક? અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીના એંધાણ, શરતો સાથે વાતચીત માટે ઈરાન તૈયાર

મહાયુદ્ધ વચ્ચે PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની પહેલીવાર ટેલિફોનિક વાતચીત: 'હોર્મુઝ સ્ટ્રેટ' ખોલવા મુદ્દે થઈ મોટી ચર્ચા

ક્રિકેટ જગતની સૌથી મોટી ડીલ: રાજસ્થાન રોયલ્સનો રેકોર્ડ તોડી RCB બની IPL ની સૌથી મોંઘી ટીમ, આદિત્ય બિરલા ગ્રુપે ₹16896 કરોડમાં ખરીદી
ક્રિકેટ જગતની સૌથી મોટી ડીલ: વિરાટ કોહલીની ટીમ RCB વેચાઈ ગઈ, આ ગ્રુપે ₹16896 કરોડમાં ખરીદી
₹15286 કરોડમાં વેચાઈ રાજસ્થાન રોયલ્સ, બની IPL ની સૌથી મોંઘી ટીમ; જાણો કોણ છે નવા માલિક?

અફવાઓ પર ધ્યાન ન આપો: રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો છે, પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો ન લગાવવા CM ભૂપેન્દ્ર પટેલની અપીલ

વિધાનસભામાં નાણામંત્રીની મોટી જાહેરાત: ગીર-બરડાના માલધારીઓને ST માંથી હટાવી OBC માં મૂકવા સરકારની વિચારણા

Embed widget