શોધખોળ કરો

Corona Update: દેશમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 3671, 75નાં મોત, કઈ જગ્યાએ કેટલા નોંધાયે કેસ? જાણો આ રહી વિગતો

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં અત્યાર સુધી કુલ 2902 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેમાં 1023 કેસ તબલીઘી જમાત સાથે જોડાયેલા છે.

નવી દિલ્હી. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં અત્યાર સુધી કુલ 2902 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેમાં 1023 કેસ તબલીઘી જમાત સાથે જોડાયેલા છે. જોકે શનિવારે કોરોના વાયરસના સંક્રમણના 500થી વધારે કેસ નોંધાયા હતાં. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 145 કેસ છે. આ ઉપરાંત દેશમાં 6 લોકોના શનિવારે મોત નીપજ્યાં છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા 3,671 થઈ ગઈ છે. આ સંખ્યા covid19india.org વેબસાઇટ પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 525 દર્દીઓ વધ્યાં છે. અત્યાર સુધીનો આ સૌથી વધારે આંકડો છે. હવે કુલ સંક્રમિતોની સંખ્યા 3072 થઈ ગઈ છે. જેમાંથી 213 લોકો સાજા થઈ ઘરે પરત ફર્યાં છે અને 75 દર્દીઓના મોત નીપજ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડના પ્રમાણે, કોવિડ-19થી મહારાષ્ટ્રમાં સૌથી વધુ 19 લોકોનાં મોત થયા છે. જ્યારે બીજા નંબરે ગુજરાત છે. અહીં 9 લોકોના મોત થઈ ચૂક્યા છે. તે સિવાય તેલંગણામાં 7, દિલ્હીમાં 6, પંજાબમાં 5, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં 3-3, ઉત્તર પ્રદેશ, કેરળ અને જમ્મુ-કાશ્મીરમાં 2-2 અને આંધ્રપ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ અને તમિલનાડુમાં 1-1 મોત થયું છે. દેશમાં કોરોના વાઇરસમાં ઝડપથી થયેલા વધારાનું કારણ તબલીઘી જમાત છે. સ્વાસ્થ્ય વિભાગે શનિવારે આ વાત જણાવી છે. સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે, સંક્રમણના 30 ટકા કેસ જમાતના મરકજમાંથી પાછા આવેલા લોકોને કારણે વધ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Punjab bandh: ખેડૂતોના સમર્થનમાં આજે પંજાબ બંધ, બસ-ટ્રેન સેવા રહેશે પ્રભાવિત
Punjab bandh: ખેડૂતોના સમર્થનમાં આજે પંજાબ બંધ, બસ-ટ્રેન સેવા રહેશે પ્રભાવિત
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
Sim Cards: તમારા આધાર નંબર પર કેટલા સિમ કાર્ડ છે એક્ટિવ, આ રીતે કરી શકશો ચેક
Sim Cards: તમારા આધાર નંબર પર કેટલા સિમ કાર્ડ છે એક્ટિવ, આ રીતે કરી શકશો ચેક
નોકરી જ નોકરી! 2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધ્યેય સત્તાનો કે સેવાનો?Hun To Bolish : હું તો બોલીશ : ICUમાં આરોગ્ય કેન્દ્રJetpur Pipeline Project: જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટને લઈ પોરબંદરમાં જોરદાર આક્રોશRetired Brigadier Nirav Raizada: ગુજરાતને ગૌરવ અપાવનાર નિવૃત્ત બ્રિગેડિયર રાયજાદાનું કેશોદમાં ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Punjab bandh: ખેડૂતોના સમર્થનમાં આજે પંજાબ બંધ, બસ-ટ્રેન સેવા રહેશે પ્રભાવિત
Punjab bandh: ખેડૂતોના સમર્થનમાં આજે પંજાબ બંધ, બસ-ટ્રેન સેવા રહેશે પ્રભાવિત
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
Sim Cards: તમારા આધાર નંબર પર કેટલા સિમ કાર્ડ છે એક્ટિવ, આ રીતે કરી શકશો ચેક
Sim Cards: તમારા આધાર નંબર પર કેટલા સિમ કાર્ડ છે એક્ટિવ, આ રીતે કરી શકશો ચેક
નોકરી જ નોકરી! 2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Embed widget