શોધખોળ કરો

નરેન્દ્ર મોદીએ કોરોનાની રસી લેવાની કરી જાહેરાત, જાણો મોદી ક્યારે અને કઈ રસી લેશે ?

રસીકરણના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી અને રાજ્યોના મુખ્યમંત્રી કોરોનાની રસી લેશે. આમ આદમીમાં રસીકરણ પ્રત્યે વિશ્વાસ બેસાડવા પ્રધાનમંત્રી અને અન્ય નેતાઓ રસી લેશે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસને નાથવા હાલ રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે. અત્યાર સુધીમાં હજારો લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવી ચુક્યો છે. જોકે ઘણા લોકો હજુ રસી લેતા અચકાઈ રહ્યા છે. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી બીજા તબક્કામાં રસી લેશે. મોદી ક્યારે લેશે રસી રસીકરણના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી અને રાજ્યોના મુખ્યમંત્રી કોરોનાની રસી લેશે. આમ આદમીમાં રસીકરણ પ્રત્યે વિશ્વાસ બેસાડવા પ્રધાનમંત્રી અને અન્ય નેતાઓ રસી લેશે. જોકે પ્રધાનમંત્રી  સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા દ્વારા તૈયાર કરાયેલી ઓક્સફોર્ડની કોવિડ-19 'કોવિશીલ્ડ' અને ભારતની બાયોકેટ સ્વદેશી રસી 'કોવેક્સીન' પૈકી કઈ રસી લેશે તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. ગત સપ્તાહે રસીકરણની શરૂઆત કરાવતાં પીએમ મોદીએ કહ્યું હતું કે, બીજા તબક્કામાં 50થી વધુની ઉંમરના લોકોને રસી અપાશે. 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 15,223 નવા કેસ નોંધાયા છે અને 151 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાથી કુલ સંક્રમિતોની સંખ્યા 1,06,10,883 પર પહોંચી છે. દેશમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 1,92,308 છે, જ્યારે 1,02,65,706 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,52,869 થયો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર

Heavy Rain: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડી, પ્રથમ રાઉન્ડમાં અહીં પડ્યો સૌથી વધુ વરસાદ, જુઓ આંકડા

Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

PM Modi Russia Visit: રશિયા જવા રવાના થયા વડાપ્રધાન મોદી, રશિયન રાષ્ટ્રપતિને લઇને શું કહ્યુ?

ABP Premium

વિડિઓઝ

Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોતIndia Rain | Uttarakhand Flood | જળપ્રલય | છેલ્લા 24 કલાકમાં 12 લોકોના મોત | ABP AsmitaSurat Crime | સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ નરાધમ શિક્ષકે ગુજાર્યું દુષ્કર્મ, થયો જેલ ભેગોMumbai Rain | મુંબઈમાં ધોધમાર 12 ઇંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
Heavy Rain: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડી, પ્રથમ રાઉન્ડમાં અહીં પડ્યો સૌથી વધુ વરસાદ, જુઓ આંકડા
Heavy Rain: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડી, પ્રથમ રાઉન્ડમાં અહીં પડ્યો સૌથી વધુ વરસાદ, જુઓ આંકડા
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
PM Modi Russia Visit: રશિયા જવા રવાના થયા વડાપ્રધાન મોદી, રશિયન રાષ્ટ્રપતિને લઇને શું કહ્યુ?
PM Modi Russia Visit: રશિયા જવા રવાના થયા વડાપ્રધાન મોદી, રશિયન રાષ્ટ્રપતિને લઇને શું કહ્યુ?
Crime: જુનાગઢમાં સરકારી અનાજની હેરાફેરી, દરોડા દરમિયાન 10 લાખનો ઘઉં-ચોખાનો જથ્થો પકડાયો

Dang Accident: ડાંગમાં દૂર્ઘટના, સાપુતારામાં મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી, બેના મોત-22 લોકો ઘાયલ

Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત

France Elections 2024 : ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ મેક્રોનની પાર્ટીની હારી, આખા દેશમાં ફેલાઇ હિંસા

Embed widget