શોધખોળ કરો

કોરોનાનો Epsilon વેરિયંટ વેક્સિનથી બનેલી એન્ટીબોડીને આપી શકે છે ચકમો, જાણો વિગત

મોટાભાગના લોકોનું માનવું છે કે કોવિડ-19ની વેક્સિન ખતરનાક વેરિયંટથી બચાવે છે. પરંતુ રિસર્ચમાં સામે આવ્યા મુજબ કેટલાક વેરિયંટ્સ વેક્સિનની એન્ટીબોડીઝથી બચી શકે છે અને સંક્રમણનું કારણ બની શકે છે.

કોરોના વાયરસ (Coronavirus) પર રિસર્ચ જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ નવી જાણકારી સામે આવી રહી છે. હવે એક નવો વેરિયંટ (New Variant) સામે આવ્યો છે, જે કોવિડ-19ના (Covid-19) પહેલાના સ્ટ્રેન કરતાં વધુ ઝડપથી ફેલાય છે.  મોટાભાગના લોકોનું માનવું છે કે કોવિડ-19ની વેક્સિન (Covid-19 Vaccine) ખતરનાક વેરિયંટથી બચાવે છે. પરંતુ રિસર્ચમાં (Research) સામે આવ્યા મુજબ કેટલાક વેરિયંટ્સ વેક્સિનની એન્ટીબોડીઝથી (Antibodies) બચી શકે છે અને સંક્રમણનું કારણ બની શકે છે.

મ્યૂટેન વેક્સિનને ચકમો આપવામાં મદદગાર

1 જુલાઈએ સાયન્સ મેગેઝિનમાં પ્રકાશિત થયેલા રિસર્ચમાં જણાવાયા મુજબ, કોરોના વાયરસનો Epsilon વેરિયંટ વર્તમાન વેક્સિન કે સંક્રમણથી ઉપલબ્ધ સુરક્ષાથી બચવા માટે વાયરસની મદદ કરે છે. વોશિંગ્ટન યુનિવર્સિટીના નિષ્ણાતો મુજબ કોરોના વાયરસનો Epsilon વેરિયંટન ગત વર્ષ કેલિફોર્નિયામાં મળ્યો હતો. રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વેરિયંટ લેબમાં બનેલી એન્ટીબોડીઝને ચકમો આપી શકે છે અને રસીકરણ કરાવી ચુકેલા લોકોના પ્લાઝમાની એન્ટીબોડીઝની અસરને ઓછી કરી શકે છે. તેના સ્પાઈક પ્રોટીનમાં ત્રણ બદલાવની ખબર પડી છે. શોધકર્તાઓ મુજબ વેક્સિન લગાવી ચુકેલા લોકોને પ્લાઝમાંથી એન્ટીબોડીઝનો પ્રભાવ મ્યુટેશન (Mutation) ઘટાડી દે છે.

Epsilon વેરિયંટ અંગે શું જાણો છો

Epsilon વેરિયંટ CAL.20C નામથી પણ ઓળખાય છે. પ્રથમ વખત તે ગત વર્ષે કેલિફોર્નિયામાં (California) સામે આવ્યો હતો. સ્પાઈટક પ્રોટીનમાંતેનું સૌથી ચિંતાજનક મ્યુટેશન  l45R છે. કેલિફોર્નિયામાં સંક્રમણના મામલા વધ્યા બાદ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેંશન તરફથી વાયરલ સ્ટ્રેનને વેરિયંટ ઓફ કંસર્ન જાહેર કરાયો હતો. ચાલુ વર્ષે 29 જુને તેનું સ્તર ઘટાડીને ફોર્મ ઓફ ઈન્ટરેસ્ટ કરી દેવાયું છે. આ ફેંસલો વર્તમાન પુરાવાના આધારે લેવાયો છે. કોરોનાની સારવાર અને રસીકરણ Epsilon વેરિયંટ સામે પ્રભાવી છે. તે અગાઉના કોરોના વાયરસ વેરિયંટની તુલનામાં 20 ટકા વધારે સંક્રામક છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Embed widget