શોધખોળ કરો

કોરોનાને લઈને આવ્યા સૌથી મોટા રાહતના સમાચાર, જાણો હવે કેટલા દિવસમાં કેસ થઈ રહ્યા છે ડબલ

દેશમાં આજે 66460 નવા કેસ સાથે અત્યાર સુધી કુલ કેસોની સંખ્યા 73,65,111 થઇ છે.

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કહ્યું કે, કોરોનાના કેસ વધવાની ગતિ ધીમી પડી છે. દેશમાં કોરોનાના કેસ ડબલ થવાના સમયમાં સુધારો થયો છે. મધ્ય ઓગસ્ટમાં જ્યાં 25.5 દિવસમાં કેસ બે ગણા થતા હતા ત્યાં હવે આ આંકડો અંદાજે 73 દિવસનો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે આ જાણકારી આપી. ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, ફ્રન્ટલાઇન વકર્સ અને કોરોના વોરિયર્સની નિ:સ્વાર્થ સેવાના કારણે પણ કોરોનાના કેસો ડબલ થવાના દરમાં સુધારો જોવા મળ્યો છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં એક જ દિવસમાં અનુક્રમે19000 અને 8000 દર્દીઓ સાજા થઇ રહ્યાં છે. મંત્રાલયે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં 81514 લોકો સ્વસ્થ્ય થયા છે. એવામાં કોરિડથી સાજા થયેલ દર્દીની કુલ સંખ્યા અંદાજે 64 લાખ (63,83,441) થઈ ગઈ છે. ઓગસ્ટ મધ્યમાં કેસ 25.5 દિવસમાં ડબલ થઈ રહ્યા હતા જે હવે અંદાજે 73 દિવસ લાગી રહ્યા છે. સ્વસ્થ્ય થવાનો એટલે કે રિકવરી રેટ પણ દેશમાં 87 ટકાએ પહોંચ્યો છે. દેશમાં આજે 66460 નવા કેસ સાથે અત્યાર સુધી કુલ કેસોની સંખ્યા 73,65,111 થઇ છે. બીજી તરફ આજે 73855 લોકો સાજા થતા કુલ સાજા થયેલા લોકાની સંખ્યા 64,47,162 થઇ છે. આજે કોરોનાને કારણે સમગ્ર દેશમાં 868 લોકોના મોત થતાં અત્યાર સુધીનો મૃત્યુ આંક 1,12,090 થયો છે.

ટોપ સ્ટોરી

Delhi: દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, જંતર-મંતર પરથી સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત

SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?

રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ

કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?

GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં અત્યાર સુધીની મતગણતરીમાં ભાજપ આગળ, પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત

પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  

દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 

GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
Delhi: દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, જંતર-મંતર પરથી સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત
Delhi: દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, જંતર-મંતર પરથી સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત

Embed widget