શોધખોળ કરો

16 વિદેશી તબલીઘીઓને યુ.પી.ના પ્રૉફેસરે ઘરમાં સંતાડ્યા હતા, પોલીસે તમામને કઈ રીતે પકડ્યા?

ફોરેનર્સ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરતાં પોલીસે 16 વિદેશી તબલીગીને પકડી પાડ્યા છે. સાથે અલ્હાબાદ યુનિવર્સિટીના પ્રૉફેસરને પણ આ વિદેશીઓને પોતાના ઘરમાં સંતાડી રાખવાના અને પુરાવા છુપાવવામા આરોપમાં એરેસ્ટ કરવામાં આવ્યા છે

પ્રયાગરાજઃ ઉત્તરપ્રદેશ પોલીસે મોટી કાર્યવાહી કરતાં યુપીમાંથી 16 તબલીગી જમાતીઓને પકડી લીધા છે. આ સાથે પોલીસે તેમને ઘરમાં સંતાડી રાખનારા અલ્હાબાદ વિશ્વવિદ્યાલયના પ્રૉફેસરનની પણ ધરપકડ કરવામાં આવી છે. આ તમામ તબલીગી જમાતીઓ વિદેશી હતા. ફોરેનર્સ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરતાં પોલીસે 16 વિદેશી તબલીગીને પકડી પાડ્યા છે. સાથે અલ્હાબાદ યુનિવર્સિટીના પ્રૉફેસરને પણ આ વિદેશીઓને પોતાના ઘરમાં સંતાડી રાખવાના અને પુરાવા છુપાવવામા આરોપમાં એરેસ્ટ કરવામાં આવ્યા છે. મંગળવારે પોલીસ આ તમામને કોર્ટમાં હાજર કરીને રિમાન્ડની માંગણી કરશે હાલ તમામ એક ગેસ્ટ હાઉસમાં ક્વૉરન્ટાઇન છે. પોલીસે કાર્યવાહી અંજામ આપ્યા બાદ જણાવ્યુ કે, અમે પકડાયેલા તમામ પર ફોરેનર્સ એક્ટ અને મહામારી કાયદા અંતર્ગત કાર્યવાહી કરી હતી. એક ઇન્ડોનિયન નાગરિક કોરોના પૉઝિટીવ નીકળ્યો હતો. જે હાલ ઠકી થઇ ગયો છે. 16 વિદેશી તબલીઘીઓને યુ.પી.ના પ્રૉફેસરે ઘરમાં સંતાડ્યા હતા, પોલીસે તમામને કઈ રીતે પકડ્યા? સોમવારે રાત્રે શાહગંજ પોલીસે ઇન્ડોનેશિયાના સાત નાગરિકો સહિત કુલ 17 લોકોને અરેસ્ટ કર્યા, આમાં અબ્દુલ્લાહ મસ્જિદના મુતવલ્લી તથા અન્ય લોકો સામેલ છે. વળી કરેલી પોલીસે થાઇલેન્ડના નવ નાગરિકો સહિત 12 લોકોની ધરપકડ કરી હતી. અલ્હાબાદ વિશ્વવિદ્યાલયના એક પ્રૉફેસરને પણ પકડી લેવામાં આવ્યો છે. જેના પર આ લોકોને ઘરમાં સંતાડી રાખીને પુરાવા છુપાવી રાખવાનો આરોપ લાગ્યો છે. ખાસ વાત છે કે અલ્હાબાહ યુનિવર્સિટીના પ્રૉફેસર શાહિદ સહિત 16 જમાતીઓને પકડવામા આવ્યા છે. પ્રૉફેસર શાહિદ નિઝામુદ્દીન મરકજના તબલીગી જમાતમાં સામેલ થયા હતા, અને તેમને આ વાતની માહિતી સરકારને આપી ન હતી. 16 વિદેશી તબલીઘીઓને યુ.પી.ના પ્રૉફેસરે ઘરમાં સંતાડ્યા હતા, પોલીસે તમામને કઈ રીતે પકડ્યા?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80th Independence Day Live: કોઇ પણ રાષ્ટ્ર ત્યારે મહાન બને છે જ્યારે તે સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે: PM મોદી
80th Independence Day Live: કોઇ પણ રાષ્ટ્ર ત્યારે મહાન બને છે જ્યારે તે સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે: PM મોદી
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget