શોધખોળ કરો

ભારતમાં કોરોના ખતરનાક સ્ટેજ પર, છેલ્લા 24 કલાકમાં 500થી વધુ નવા કેસો નોંધાયા, 17 લોકોના મોત

સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલી મહિતી અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં અલગ અલગ જગ્યાઓથી 540 નવા કોરોના વાયરસના કેસો સામે આવ્યા છે

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના સતત વકરી રહ્યો છે, હાલ ખતરનાક સ્ટેજ પર કોરોના વાયરસનો ખતરો પહોંચ્યો છે. સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે, છેલ્લા 24 કલાકમાં 500થી વધુ નવા કેસ નોંધતા દેશ માટે ખતરાની ઘંટી વાગી છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા વધીને 5000થી ઉપર પહોંચી ગઇ છે. જેમાં 150થી વધુના મોત પણ થઇ ચૂક્યા છે. અને 450થી વધુ લોકો સાજા થઇને ઘરે પરત ફર્યા છે. ભારતમાં કોરોના ખતરનાક સ્ટેજ પર, છેલ્લા 24 કલાકમાં 500થી વધુ નવા કેસો નોંધાયા, 17 લોકોના મોત સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલી મહિતી અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં અલગ અલગ જગ્યાઓથી 540 નવા કોરોના વાયરસના કેસો સામે આવ્યા છે, અને 24 કલાકમાં 17 લોકોએ જીવ ગુમાવ્યો છે. ભારતમાં કોરોના ખતરનાક સ્ટેજ પર, છેલ્લા 24 કલાકમાં 500થી વધુ નવા કેસો નોંધાયા, 17 લોકોના મોત ભારતમા સૌથી વધુ ખતરો મહારાષ્ટ્રમાં તોળાઇ રહ્યો છે, અહીં દર્દીઓની સંખ્યા 1135 થઇ છે, જ્યારે બીજા નંબરે તામિલનાડુમાં 738 કેસો અને દિલ્હીમાં 669 કેસો સામે આવ્યા છે.

ટોપ સ્ટોરી

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ

તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી

અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

Embed widget