શોધખોળ કરો

Explained: દિલ્હીમાં કોરોના વિસ્ફોટ, દર કલાકે 5 લોકો ગુમાવી રહ્યા છે જીવ

18 નવેમ્બરના રોજ દિલ્હીમાં કોરોનાથી અત્યાર સુધીના સૌથી વધારે 131 મોત થયા.

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હી કોરોનાના કહેરનો સામનો કરી રહ્યું છે અને સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે અહીં દર કલાકે પાંચ લોકોના કોરોનાને કારણે મોત થઈ રહ્યા છે. ગઈકાલે દિલ્હીમાં કોરોના વાયરસને કારણે 121 લોકોના મોત થયા હતા. અને આ આંકડા અનુસાર દર કલાકે પાંચ લોકોના મોત થઈ રહ્યા છે. સ્થિતિને લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખાસ ચિંતિત છે અને અહીં માસ્ક ન પહેરવા પર વિતેલા સપ્તાહે દંડની રકમ વધારીને 2000 રૂપિયા કરી દેવામાં આવી હતી જે પહેલા 500 રૂપિયા હતી. દિલ્હીમાં કોરોના વિસ્ફોટ વિતેલા 24 કલાકમાં 121 લોકોના મોત થયા છે. દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ આંકડા અનુસાર દિલ્હીમાં સતત ચોથા દવિસે કોરોનાથી 100થી વધારે લોકોના મોત થયા છે. વિતેલા 24 કલાકમાં 121 લોકોના મોત થયા છે અને કોરોનાથી અત્યાર સુધીમાં કુલ મોતનો આંકડો 8512એ પહોંચી ગયો છે. રાજધાની દિલ્હીમાં કોરોના કેસ એટલા બેકાબૂ થઈ ગાય છે કે સતત ચોથા દિવસે દિલ્હીમાં 100થી વધારે લોકોના મોત થાય છે. બીજા દિવસે પણ 24 કલાકમાં 121 લોકોના મોત થયા છે. વિતેલા દસ દિવસમાંથી એક હજારથી વધારે લોકોના કોરોનાથી મોત થાય છે અને આ રીતે એક દિવસમાં 100 મોતની સરેરાશ આવે છે. દિવાળી બાદ સ્થિતિ થઈ ખરાબ દિવાળી બાદ અત્યાર સુધી તેશમાં કોરોનાથી થયેલ લગભગ દરેક પાંચમું મોત દિલ્હીમાં થયું છે. સ્વાસ્થ્ય વિભાગે જે ડેટા બહાર પાડ્યો છે તે અનુસાર દેશભરમાં 15થી 21 નવેમ્બરની વચ્ચે એટલે કે એક સપ્તાહમાં કુલ 3588 કોરોના દર્દીએ જીવ ગુમાવ્યો છે જેમાં સૌથી વધારે 751 મોત દિલ્હીમાં થયા છે. ભયાનક આંકડા - 18 નવેમ્બરના રોજ દિલ્હીમાં કોરોનાથી અત્યાર સુધીના સૌથી વધારે 131 મોત થયા. - જ્યારે 22 નવેમ્બર અને 23 નવેમ્બર, બન્ને દિવસ 121 મોત નોંધાયા જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. - 1 નવેમ્બરથી 23 નવેમ્બરની વચ્ચે 6 વખત કોરોનાથી મોતનો આંકડો 100ને પાર કરી ગયો. - નવેમ્બર મહિનામાં કોરોનાથી સૌથી ઓછા 42 મોત 2 નવેમ્બરે થયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદીએ રાત્રે 11:52 શેર કર્યો વીડિયો, Gen Zને ફ્રેન્ડસ કહીને કેમ કર્યું સંબોધન, પોઇન્ટથી સમજો
PM મોદીએ રાત્રે 11:52 શેર કર્યો વીડિયો, Gen Zને ફ્રેન્ડસ કહીને કેમ કર્યું સંબોધન, આ પોઇન્ટથી સમજો
ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જ જોઈએ', સોનમ વાંગચુકે અનશન સમાપ્ત કર્યા બાદ પણ માંગ યથાવત
ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જ જોઈએ', સોનમ વાંગચુકે અનશન સમાપ્ત કર્યા બાદ પણ માંગ યથાવત
LPG Rate Today: ગેસ સિલિન્ડર પર ₹700થી વધુની સબસિડી! સંસદમાં સરકારનો મોટો ખુલાસો
LPG Rate Today: ગેસ સિલિન્ડર પર ₹700થી વધુની સબસિડી! સંસદમાં સરકારનો મોટો ખુલાસો
સોનમ વાંગચુકે કઈ શરતો પર તોડ્યાં ઉપવાસ, વીડિયો જાહેર કરીને કરી આ વાત
સોનમ વાંગચુકે કઈ શરતો પર તોડ્યાં ઉપવાસ, વીડિયો જાહેર કરીને કરી આ વાત

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
Gujarat Rain: રાજ્યમાં જળબંબાકાર, 24 કલાકમાં 255 તાલુકાઓ પાણી-પાણી, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ
Gujarat Rain: રાજ્યમાં જળબંબાકાર, 24 કલાકમાં 255 તાલુકાઓ પાણી-પાણી, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ
અમદાવાદમાં મેઘતાંડવ: બોપલ-શેલામાં જળબંબકાર થતાં CM ભૂપેન્દ્ર પટેલ સ્થળ મુલાકાતે, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ
અમદાવાદમાં મેઘતાંડવ: બોપલ-શેલામાં જળબંબકાર થતાં CM ભૂપેન્દ્ર પટેલ સ્થળ મુલાકાતે, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ
વાવ-થરાદ અને દિયોદરમાં મેઘતાંડવ, ભારે વરસાદથી અનેક ઘરોમાં પાણી ભરાયા, શાળાઓમાં રજા જાહેર
વાવ-થરાદ અને દિયોદરમાં મેઘતાંડવ, ભારે વરસાદથી અનેક ઘરોમાં પાણી ભરાયા, શાળાઓમાં રજા જાહેર
Rain: રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી, 3 જિલ્લામાં રેડ અલર્ટ, 20 જિલ્લાની શાળા-કોલેજોમાં રજા
Rain: રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી, 3 જિલ્લામાં રેડ અલર્ટ, 20 જિલ્લાની શાળા-કોલેજોમાં રજા
Embed widget