શોધખોળ કરો

કોરોના સંક્રમણ અટકાવવા કોવિડ વોર્ડમાં કરવામાં આવ્યો હવન, PPE કિટ પહેરીને કરવામાં આવી પૂજા

હવનમાં અનેક પ્રકારની આયુર્વેદિંક ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવનમાં હોસ્પિટલ સ્ટાફ પણ સામેલ થયો હતો.

લખનઉઃ મેરઠની એક હોસ્પિટલે કોરોના દર્દીની સારવાર માટે નવી રીત અપનાવી છે. અહીંયા કોવિડ વોર્ડમાં હવન કરવામાં આવ્યો હતો. શાંતિકુંજની ટીમ હોસ્પિટલમાં પીપીઈ કિટ પહેરીને આવી હતી અને હવન કર્યો. કોરોનાના નાશ માટે મંત્રોચ્ચાર પણ કરવામાં આવ્યો. હવનમાં અનેક પ્રકારની આયુર્વેદિંક ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવનમાં હોસ્પિટલ સ્ટાફ પણ સામેલ થયો હતો. નિષ્ણાતોએ જણાવ્યું કે, હવનમાં ઉપયોગમાં લેવાયેલી જડી બુટ્ટીમાંથી નીકળતા ધૂમાડાથી વાયરસ નાશ પામે છે. દર્દી પર હવનની અસરને લઈ રિસર્ચ પણ કરવામાં આવશે. ડોક્ટર્સના કહેવા મુજબ, હવન ઔષધીય પ્રક્રિયા છે. જેની દર્દીના મન પર સકારાત્મક અસર થાય છે. કોરોના સંક્રમણ અટકાવવા કોવિડ વોર્ડમાં કરવામાં આવ્યો હવન, PPE કિટ પહેરીને કરવામાં આવી પૂજા આ માટે કોવિડ વોર્ડમાં હવન કુંડ પણ બનાવાયો હતો. અગ્નિ પ્રગટાવીને સ્વાહા-સ્વાહાની સાથે મંત્રોચ્ચારનો જાપ પણ કરવામાં આવ્યો હતો. કોવિડ વોર્ડમાં પૂજા કરાવનારી ટીમે પીપીઈ કિટ પહેરી હતી. જોકે કોવિડ વોર્ડમાં હવન પૂજા કરવાની યુપીમાં આ પહેલી ઘટના છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!

‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી

પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત

ABP Premium

વિડિઓઝ

Surat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યોBhavnagar News : પાલિતાણામાં 13 વર્ષીય કિશોરી પર સામુહિક દુષ્કર્મ, એક આરોપીની કરી અટકાયતPanchmahal News: ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાના અભાવે દર્દીઓને હાલાકીBhavnagar news : 10 લાખ રૂપિયાના ખર્ચે બનાવેલું બસ સ્ટેન્ડ લોકાર્પણની રાહે ધૂળ ખાઈ રહ્યું છે!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત

IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ

‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો

Embed widget