શોધખોળ કરો

Coronavirus: લોકડાઉન દરમિયાન દર્શકો ફ્રીમાં જોઈ શકશે પોતાની આ મનપસંદ ચેનલ

ગ્રાહકોએ પહેલા Sony Pal માટે 1 રૂપિયો ચૂકવવો પડતો હતો. Star Utsav ચેનલ માટે પણ 1 રૂપિયો આપીને મહિના સુધી જોઈ શકાતી હતી.

નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે. સાથે જ બધા લોકો પોતાના ઘરમાં કેદ છે. એવામાં લોકોને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ ફાઉન્ડેશન એટલે કે આઈબીએફએ ડીટીએચ અને કેબલ નેટવર્કને કેટલીક ચેનલો ફ્રીમાં બતાડવાનો આદેશ આપ્યો છે. તેમાં સોની પલ, કલર્સ રિશ્તે અને ઝી અનમોલ ચેનલ સામેલ છે. તમને જણાવી એક, આ પહેલા ટાટ સ્કાઈએ યૂઝર્સ માટે ફિટનેસ ચેનલ ફ્રીમાં ઉપલબ્ધ કરાવી હતી. આઈબીએફે કહ્યું કે, લોકડાઉન દરમિયાન યૂઝર્સને સોની નેટવર્કની સોની પલ, ઝી ટીવીની ઝી અનમોલ, Star Indiaની Star Utsav અને કલરની કલર્સ રિશ્તે ચેનલ બે મહિના માટે ફ્રીમાં જોઈ શકાશે. IBFએ એક નિવેદનમાં કહ્યું કે કોરોના વાયરસ મહામારીને કારણે ઉદ્યોગની જાહેરાતની આવક પર અસર પડશે. તેને કારણે તેના સભ્ય અનિશ્ચિતતાના સમયમાંથી પસાર થઈ રહ્યા છે, પરંતુ આ ખરાબ સમયમાં લોકોની મદદ કરવા માટે તેઓ સરકારની સાથે છે. ગ્રાહકોએ પહેલા Sony Pal માટે 1 રૂપિયો ચૂકવવો પડતો હતો. Star Utsav ચેનલ માટે પણ 1 રૂપિયો આપીને મહિના સુધી જોઈ શકાતી હતી. બીજી તરફ, Zee Anmolની કિંમત પહેલા 0.10 રૂપિયા હતી અને Colors Rishteyને પહેલા 1 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવતી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget