શોધખોળ કરો

Coronavirus: દેશમાં 24 કલાકમાં 294 લોકોના મોત, સંક્રમિતોની સંખ્યામાં છઠ્ઠા નંબરે પહોંચ્યું ભારત

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,36,657 પર પહોંચી છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસનો સામનો કરવા માટે ચાર તબક્કાના લોકડાઉન પછી હવે દેશના અર્થતંત્રને પાટા પર લાવવા માટે લોકડાઉન તબક્કાવાર ખોલવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ તમામ પરિણામો પછી પણ દેશમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો નથી. છેલ્લા 24 કલાકમાં 9887 નવા કેસ આવ્યા છે અને 294 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,36,657 પર પહોંચી છે. 6642 લોકોના મોત થયા છે અને 1,14,073 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં હાલ 1,15,942 એક્ટિવ કેસ છે. કયા રાજ્યમાં કેટલા મોત મહારાષ્ટ્રમાં 2849, ગુજરાતમાં 1190, મધ્યપ્રદેશમાં 384, દિલ્હીમાં 708, આંધ્રપ્રદેશમાં 73, આસામમાં 4, બિહારમાં 29, ચંદીગઢમાં 5, છત્તીસગઢમાં 2, હરિયાણામાં 24, હિમાચલ પ્રદેશમાં 5, જમ્મુ-કાશ્મીરમાં 36, ઝારખંડમાં 7, કર્ણાટકમાં 57, કેરળમાં 14, મેઘાલયમાં 1, ઓડિશામાં 8, પંજાબમાં 48, રાજસ્થાનમાં 218, તમિલનાડુમાં 232, તેલંગાણામાં 113, ઉત્તરાખંડમાં 11, ઉત્તરપ્રદેશમાં 257 અને પશ્ચિમ બંગાળમાં 366 લોકોના મોત થયા છે. સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 80,229 પર પહોંચી છે. તમિલનાડુમાં 28,694, ગુજરાતમાં 19,094, દિલ્હીમાં 26,334, રાજસ્થાનમાં 10,084, મધ્યપ્રદેશમાં 8996, ઉત્તરપ્રદેશમાં 9733, આંધ્રપ્રદેશમાં 4303, આસામ 2153, બિહાર 4596, પંજાબમાં 2461, તેલંગાણામાં 3290, ઓડિશા 2608, પશ્ચિમ બંગાળમાં 7303  સંક્રમિતો નોંધાયા છે. કોરોના કેસની બાબતમાં ભારત ઈટાલીને વટાવીને વિશ્વમાં છઠ્ઠા ક્રમે પહોંચી ગયું છે. ભારતની આગળ હવે અમેરિકા, બ્રાઝિલ, રશિયા, સ્પેન, બ્રિટનનો સમાવેશ થાય છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે

Allu Arjun granted interim bail: હાઈકોર્ટે અલ્લુ અર્જુનને વચગાળાના જામીન આપ્યા, આજે જ થઈ હતી ધરપકડ
હાઈકોર્ટે અલ્લુ અર્જુનને વચગાળાના જામીન આપ્યા, આજે જ થઈ હતી ધરપકડ
Actor Allu Arjun:  સૌથી મોટા સમાચાર, સુપરસ્ટાર અલ્લુ અર્જુનને કોર્ટે 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો

વિદેશ મંત્રી જયશંકરે ખુલ્લા દિલે પાકિસ્તાન માટે ખોલ્યા દરવાજા, કહ્યું- એક જ શરત...
વિદેશ મંત્રી જયશંકરે ખુલ્લા દિલે પાકિસ્તાન માટે ખોલ્યા દરવાજા, કહ્યું- એક જ શરત...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Actor Allu Arjun Arrested : અલ્લુ અર્જુનને કોર્ટે ફટકારી 14 દિવસની જેલ , જુઓ અહેવાલBanaskantha : મહાઠગ નિરંજન શ્રીમાળી સામે નોંધાઈ ફરિયાદ, એબીપી અસ્મિતાના અહેવાલની અસરAllu Arjun Arrest| બોક્સ ઓફિસ પર ધુમ મચાવનાર પુષ્પા ફેમ અલ્લુ અર્જુનની કરાઈ ધરપકડ,જાણો શું છે મામલો?Amreli Earthquake: અમરેલીમાં ધ્રુજી ગઈ ધરા, 42 કિમી દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
Allu Arjun granted interim bail: હાઈકોર્ટે અલ્લુ અર્જુનને વચગાળાના જામીન આપ્યા, આજે જ થઈ હતી ધરપકડ
હાઈકોર્ટે અલ્લુ અર્જુનને વચગાળાના જામીન આપ્યા, આજે જ થઈ હતી ધરપકડ
Actor Allu Arjun:  સૌથી મોટા સમાચાર, સુપરસ્ટાર અલ્લુ અર્જુનને કોર્ટે 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો
Actor Allu Arjun: સૌથી મોટા સમાચાર, સુપરસ્ટાર અલ્લુ અર્જુનને કોર્ટે 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો
વિદેશ મંત્રી જયશંકરે ખુલ્લા દિલે પાકિસ્તાન માટે ખોલ્યા દરવાજા, કહ્યું- એક જ શરત...
વિદેશ મંત્રી જયશંકરે ખુલ્લા દિલે પાકિસ્તાન માટે ખોલ્યા દરવાજા, કહ્યું- એક જ શરત...
LICની નવી સ્કીમ... મહિલાઓને દર મહિને મળશે 7000 રૂપિયા, જાણો કેવી રીતે કરશો અરજી

Post office ની આ બચત યોજનામાં દર મહિને 20,000 રૂપિયાનું પેન્શન મળશે, FD કરતાં વધુ વ્યાજ

લગ્ન પછી નિરાશ થયેલા પુરુષો માટે આ છે કાયદાકીય વિકલ્પો, જાણો કેવી રીતે અને ક્યાં થશે સુનાવણી

ATMમાંથી PF ના પૈસા કેવી રીતે ઉપાડાશે, નવું કાર્ડ બનશે કે પછી તેને બેંકના ડેબિટ કાર્ડ સાથે લિંક કરવામાં આવશે?

Embed widget