શોધખોળ કરો

કોરોનાઃભારતમાં વધશે ટેસ્ટની ઝડપ, ચીનથી પાંચ લાખ ટેસ્ટિંગ કિટ પહોંચી

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ગુરુવારે કહ્યું હતું કે, લગભગ પાંચ લાખ રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કિટ ભારત પહોંચી ગઇ છે એવામાં હવે દેશમાં ટેસ્ટની ઝડપ વધશે.

નવી દિલ્હીઃ ભારતમા સતત વધતા કોરોના વાયરસના સંકટ વચ્ચે ટેસ્ટિંગને લઇને સવાલ ઉભા થઇ રહ્યા છે. પરંતુ હવે દેશમાં ટેસ્ટિંગમાં વધારો થવાની શક્યતા છે કારણ કે ચીનથી આવનારા ટેસ્ટિંગ કિટ ભારત પહોંચી ગઇ છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ગુરુવારે કહ્યું હતું કે, લગભગ પાંચ લાખ રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કિટ ભારત પહોંચી ગઇ છે એવામાં હવે દેશમાં ટેસ્ટની ઝડપ વધશે. ભારતમાં કોરોના વાયરસ માટે ટેસ્ટિંગ કિટ આવવાની લગભગ ચાર ડેડલાઇન મિસ થઇ ગઇ હતી. બાદમાં કેન્દ્ર સરકાર વિપક્ષી પાર્ટીઓના નિશાન પર છે. ભારતની ગણતરી એવા દેશમાં થઇ રહી છે જ્યાં કોરોના વાયરસના કેસ ઓછા આવ્યા છે પરંતુ તેનું મુખ્ય કારણ ઓછી સંખ્યામાં થયેલા ટેસ્ટ છે.
મહારાષ્ટ્ર, પશ્વિમ બંગાળ સહિત અનેક બિન ભાજપ શાસિત રાજ્યોએ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર તરફથી ટેસ્ટિંગ કિટ આપવામાં ભેદભાવ થઇ રહ્યો છે. જ્યારે કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ગુરુવારે પોતાના વીડિયો પ્રેસ કોન્ફરન્સમાં આ મામલો ઉઠાવ્યો હતો અને કહ્યું હતુ કે, કોરોના વાયરસનો સામનો કરવામાં એક માત્ર ઉપાય ટેસ્ટિંગની સંખ્યા વધારવાની છે. વાસ્તવમાં છેલ્લા સપ્તાહમાં ચેન્નઇના પોર્ટ પર આ ટેસ્ટિંગ કિટ આવવાની હતી પરંતુ અંતિમ સમયમાં તમામ કિટ અમેરિકા ડાઇવર્ટ કરી દેવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી

Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી

Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

Embed widget