શોધખોળ કરો

સ્વરાએ કહ્યુ- CAA અને NRC બિનજરૂરી, ઇકોનોમી પર ધ્યાન આપે મોદી સરકાર

સ્વરાએ કહ્યું કે- અહિંસક પ્રદર્શન કરવું એ અમારો બંધારણીય અધિકાર છે

નવી દિલ્હીઃ CAA અને NRCને કારણે દેશભરમાં થઇ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે બોલિવૂડના અનેક સેલિબ્રિટીઝ આઝાદ ક્રાંતિ મેદાનમાં વિરોધ માટે પહોંચ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં સ્વરાએ પણ ભાગ લીધો હતો. સ્વરાને પૂછવામાં આવ્યું કે શું આ પ્રદર્શનોથી કાંઇ ફાયદો થઇ શકે છે. જેના પર તેણે કહ્યું કે, અમે અનેક દેશોમાં જોયું છે કે અહિંસક પ્રદર્શનોથી સરકારોના વલણમાં ફેરફાર આવ્યો છે. અહિંસક પ્રદર્શન કરવું એ અમારો બંધારણીય અધિકાર છે. સરકારે સેક્શન 144 લગાવી, ઇન્ટરનેટ પર પ્રતિબંધ મુકવો, પોલીસની હિંસા દ્ધારા અમારા અધિકારો છીનવવાનો પ્રયાસ કરવો જોઇએ નહીં. આપણો દેશ અહિંસક પ્રદર્શનોને કારણે આઝાદ થયો છે. સ્વરાએ કહ્યું કે હું CAA અને NRCનું સમર્થન નથી કરતી કારણ કે આ પ્રકારના કાયદાના કારણે  ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાનો બંધારણીય પ્રયાસ છે. આ કાયદો ફક્ત બંધારણ વિરુદ્ધમાં છે એટલું જ નહી ભારતના એક લઘુમતી સમુદાય વિરુદ્ધ ભેદભાવ કરે છે. જો તમે સીએએના સહારે પાકિસ્તાનના  હિંદુઓને ભારત લઇને આવવા છે તો તમે એ પ્રક્રિયાને કેમ પ્રમોટ કરતા નથી જે પ્રક્રિયાથી તમે અદનાન સામી અને અન્ય પાકિસ્તાની નાગરિક અહી સિટિઝનશીપ લઇ શકે છે. સ્વરાએ કહ્યુ કે, હું નથી ઇચ્છતી કે સીએએ અને એનઆરસી ભારતમાં લાગુ થાય. કેમ સરકાર જરૂરી મુદ્દા પર વાત કરતી નથી. શું સરકાર ઇકોનોમી, બેરોજગારી અને સરકારી સંસ્થાઓને તાકાતવર બનાવવા પર કોઇ પ્રયાસ કરતી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?

આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન

Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’

100 Rupee: તમારા ખિસ્સામાં રહેલી 100 રૂપિયાની નોટ નકલી તો નથી ને ? RBIએ ચેક કરવાની બતાવી 7 રીત
100 Rupee: તમારા ખિસ્સામાં રહેલી 100 રૂપિયાની નોટ નકલી તો નથી ને ? RBIએ ચેક કરવાની બતાવી 7 રીત
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ

ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

Embed widget