શોધખોળ કરો

કોરોનાના ખતરા વચ્ચે કામ કરતા કર્મચારીઓથી આ કંપની ખુશ, 25 ટકા વધુ પગાર આપશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સંકટના આ સમયમા પોતાના ઓછો પગાર ધરાવતા કર્મચારીઓને મહિનામાં બે વખત સેલેરી આપવાની જાહેરાત કરી હતી.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના ખતરાને જોતા મોટી મોટી કંપનીઓ પોતાના કર્મચારીઓને સુરક્ષિત અનુભવવા માટે તમામ ઉપાયો કરી રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સંકટના આ સમયમા પોતાના ઓછો પગાર ધરાવતા કર્મચારીઓને મહિનામાં બે વખત સેલેરી આપવાની જાહેરાત કરી હતી. એરટેલ માર્ચનો પગાર અગાઉ જ આપી ચૂકી છે અને ટાટા સ્ટીલે કહ્યુ કે, તે સમય પર સેલેરી આપશે. હવે આઇટી કંપની કૉગ્નિજેન્ટે પોતાના કર્મચારીઓને 25 ટકા વધુ પગાર આપવાનો નિર્ણય કર્યો છે. આઇટી કંપની કૉગ્નિજેન્ટ ભારતમાં પોતાના અસોસિએટ અને તેનાથી નીચલા સ્તરના કર્મચારીઓને એપ્રિલમાં 25 ટકા વધારે પગાર આપશે. કંપનીએ શુક્વારે કહ્યું કે, કોરોના વાયરસના સંકટ વચ્ચે તેમની સેવાઓ ચાલુ રાખવા માટે અસાધારણ કામ કરવા બદલ આ સેલેરી આપવામાં આવશે. તેમના બેઝિક પે પરથી નક્કી કરવામાં આવશે કે તેમને કેટલી એકસ્ટ્રા સેલેરી અપાશે. કંપનીના આ નિર્ણયથી દેશમાં તેના 1,30,000 કર્મચારીઓને લાભ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Embed widget