શોધખોળ કરો

મોદી સરકારે ટ્રકો-કામદારો અંગે લીધો મોટો નિર્ણય, રાજ્યોને ક્યાં કામ નહીં રોકવા માટે આપ્યો આદેશ?

પત્ર અનુસાર ટ્રકમાં એક ડ્રાઈવર અને ક્લીનરની મંજૂરી આપવામાં આીવ છે અને જિલ્લા પ્રશાસને તેમને તેમના ઘરથી ટ્રકો સુધી પહોંચાડવામાં મદદ કરવી જોઈએ.

નવી દિલ્હીઃ ગૃહમંત્રાલયે તમામ રાજ્યોને પત્ર લખીને કહ્યું છે કે, દેશવ્યાપી લોકડાઉન પર મંત્રાલયના દિશા નિર્દેશોનું અક્ષરશઃ પાલન કરવામાં આવે. તેનીસાથે જ જરૂરી અને બિનજરૂરી સામાન વચ્ચે ભેદ રાખ્યા વિના તમામ ટ્રકો અથવા માલ ભરેલ વાહનોની સરલ રીતે અવર જવર સુનિશ્ચિત કરવા કહ્યું છે. ગૃહમંત્રાલયે પત્ર ળખીને કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા જાહેર લોકડાઉન દરમિયાન જરૂરી અને બિન જરૂરી સામન વચ્ચે તફાવત રાખ્યા  વગર રાજ્યોની અંદર અને બહાર ટ્રકો અને માલવાહક વાહનોને અવર જવરની મંજૂરી હોવી જોઈએ. પત્રમાં લખ્યું ચે કે, ખાલી ટ્રક અને માલવાહક વાહનોને પણ મંજૂરી હોવી જોઈએ કારણ કે બની શકે કે તે માલ લેવા જઈ રહ્યા છે અથવા સામાન પહોંચાડીને આવી રહ્યા હોય. સામાનની લઈ જવા માટે ટ્રકો અને માલવાહક વાહનોને કોઈ પરમિટ કે પાસની જરૂરત નથી. પત્ર અનુસાર ટ્રકમાં એક ડ્રાઈવર અને ક્લીનરની મંજૂરી આપવામાં આીવ છે અને જિલ્લા પ્રશાસને તેમને તેમના ઘરથી ટ્રકો સુધી પહોંચાડવામાં મદદ કરવી જોઈએ. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, રેલવે, એરપોર્ટ, બંદર અને કસ્ટમ વિભાગના અધિકારીઓને પોતાના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ પર કામ કરનાર કર્મચારીઓને પાસ આપવાની મંજૂરી આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget