શોધખોળ કરો

Lockdown Part-2ને લઈ સરકારે જાહેર કરી ગાઈડલાઈન, કોને-કોને જલ્દી મળી શકે છે છૂટ? આ રહ્યું લિસ્ટ

દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 મે સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી હતી

નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 મે સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી હતી. જેને લઈને કેન્દ્ર સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે જેમાં 3 મે સુધી શું બંધ રહેશે. આ ઉપરાંત નીચે આપવામાં આવેલા યાદી છે તે લોકોને જલ્દી છૂટ આપવામાં આવશે તેવી સંભાવના છે. ફોર વ્હીલરમાં બે અને ટુ વ્હીલરમાં એક વ્યક્તિને મુસાફરી કરવાની મંજૂરી સરકારે જણાવ્યું હતું કે, ઈમરજન્સી સમયે ફોર વ્હીલર ગાડીમાં ડ્રાઈયર સિવાય એક વ્યક્તિને બેસવાની મંજૂરી આપવામાં આવી છે જ્યારે ટૂ વ્હીલર પર ફક્ત એક જ વ્યક્તિને મુસાફરીની મંજૂરી આપવામાં આવી છે. કોરોન્ટાઈનનું ઉલ્લંઘન કરવા પર આપીસી 188નો કેસ દાખલ કરવામાં આવશે. કોને મળશે મંજૂરી? - આઈટી કંપની 50 ટકા કર્મચારીઓની સાથે કામ કરી શકે છે. - ઈ-કોર્મસ કંપનીઓને પણ કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. - કુરિયર સેવાઓને કામ કરવાની મંજૂરી મળશે. - લોકડાઉનમાં ફસાયેલા લોકો માટે હોટલ અને લોજ ખુલ્લી રહેશે. - ઈલેક્ટ્રિશિયન અને પ્લંમ્બરને કામ કરવાની મંજૂરી મળશે. - વાહન મિકેનિકલ અને કાર પેન્ટરને પણ કામ કરવાની મંજૂરી મળશે. - SEZમાં ઉદ્યોગોને મંજૂરી આપવામાં આવશે. - ગામડાઓમાં રસ્તા અને બિલ્ડીંગ બનાવવાની મંજૂરી આપવામાં આવશે. સરકારે જે વિસ્તારોમાં છૂટની જાહેરાત કરી છે ત્યાં 20 એપ્રિલ બાદ જ છૂટ મળશે. જોકે આ અઠવાડિયામાં એવી જગ્યાને નક્કી કરવામાં આવશે જે કોરોના હોટસ્પોટ નથી અથવા તે જગ્યા હોટ સ્પોટ બનવાની સંભાવના પણ નથી. ત્યાર બાદ આ વિસ્તારોમાં લોકોને કામ કરવાની મંજૂરી મળશે. એટલે હાલ એક અઠવાડિયા સુધી લોકડાઉનનું કડક પાલન કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget