શોધખોળ કરો

પુલવામા હુમલાના વિરોધમાં CCIએ પાકિસ્તાનના કયા દિગ્ગજ ક્રિકેટરની તસવીર હટાવી દીધી, જાણો વિગત

સીઆરપીએફના જવાનો પર પુલવામાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા સામે વિરોધ દર્શાવવા ‘ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા (સીસીઆઇ)એ તેના રેસ્ટોરાં ‘પોરબંદર ઓલ રાઉન્ડર’ ખાતે પ્રદર્શિત વિખ્યાત ઓલ રાઉન્ડર ક્રિકેટરોના પોટ્રેટ (ચિત્રો) પૈકી પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના પોટ્રેટને સફેદ કાગળથી ઢાંકી દીધું હતું. પુલવામા હુમલાના વિરોધમાં CCIએ પાકિસ્તાનના કયા દિગ્ગજ ક્રિકેટરની તસવીર હટાવી દીધી, જાણો વિગત આ ઉપરાંત સીસીઆઈના કાર્યાલયમાં અન્ય સ્થાનથી પણ ખાનની બે તસવીરો હટાવી લેવામાં આવી છે. ભારત સરકારે કાશ્મીરમાં ત્રાસવાદને પ્રોત્સાહન આપવા માટે પાકિસ્તાનને જવાબદાર ગણાવ્યું હતું અને ખાન સામે જનાક્રોશ ભભૂકી રહ્યો છે.પુલવામા હુમલાના વિરોધમાં CCIએ પાકિસ્તાનના કયા દિગ્ગજ ક્રિકેટરની તસવીર હટાવી દીધી, જાણો વિગત સીસીઆઈના પ્રમુખ પ્રેમલ ઉદાણીએ જણાવ્યું હતું કે, અમે આ રીતે ખાનની તસવીરો હટાવી દેશ સાથેની અમારી એક્તા દર્શાવી છે. છેવટે દેશ સર્વોપરી છે. સીસીઆઇના ભોંયતળિયે મુખ્ય હોલની જમણી તરફ આ રેસ્ટોરાં છે. તેની ગેલેરી વોલ પર કપિલ દેવ, ગેરી સોબર્સ અને ઈયાન બોથમનાં પોટ્રેટ છે જ્યારે બાજુની દિવાલ પર રીચર્ડ હેડલીનું પોટ્રેટ છે. પુલવામા હુમલાના વિરોધમાં CCIએ પાકિસ્તાનના કયા દિગ્ગજ ક્રિકેટરની તસવીર હટાવી દીધી, જાણો વિગત મેનેજમેન્ટે ખાનના પોટ્રેટને સફેદ કાગળથી ઢાંકી દીધું છે. આ પોટ્રેટને હંમેશા માટે કાઢી લેવા વિશેનો નિર્ણય તેણે હજુ કરવાનો બાકી છે. આ નિર્ણય અમે ગુરુવારે લીધો હતો. દેશનાં હિતોને અમે ક્યારેય જોખમમાં મૂકીશું નહી એમ ઉદાણીએ કહ્યું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget