શોધખોળ કરો
TRENDING: 2025માં પૃથ્વીવાસીઓ એલિયનના સંપર્કમાં આવશે ? બાબા વેન્ગાની આ ભવિષ્યવાણીઓ ચર્ચામાં...
નવું વર્ષ 2025 શરૂ થવા જઈ રહ્યું છે અને આવનારા વર્ષમાં શું સારું કે ખરાબ થઈ શકે છે તે જાણવા દરેક લોકો ઉત્સુક છે

(તસવીર- એબીપી લાઇવ)
1/8

Baba Venga Predictions 2025: આ વખતે પણ બાબા વેંગાએ વર્ષ 2025ને લઈને ઘણી ભવિષ્યવાણીઓ કરી છે, જેના પછી દુનિયામાં ભયનો માહોલ છે. ચાલો તમને પણ જણાવીએ. એલિયન્સ વિશે બાબા વેંગાની આગાહી પણ તેમાં છે.
2/8

નવું વર્ષ 2025 શરૂ થવા જઈ રહ્યું છે અને આવનારા વર્ષમાં શું સારું કે ખરાબ થઈ શકે છે તે જાણવા દરેક લોકો ઉત્સુક છે.
3/8

બૂલ્ગેરિયાના બાબા વેંગા વિશ્વ વિખ્યાત ભવિષ્યવેતા છે. તેણે મૃત્યુ પહેલા પણ વર્ષ 5079 સુધીની ભવિષ્યવાણી કરી છે.
4/8

દર વર્ષે બાબા વાંગાની ભવિષ્યવાણીઓ બહાર આવે છે. વર્ષ 2024માં પણ બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે.
5/8

હવે આ વખતે પણ બાબા વેંગાએ વર્ષ 2025ને લઈને ઘણી ભવિષ્યવાણીઓ કરી છે, જેના પછી દુનિયામાં ભયનો માહોલ છે. ચાલો તમને પણ જણાવીએ. એલિયન્સ વિશે બાબા વેંગાની આગાહી પણ તેમાં છે.
6/8

બાબા વેંગાએ 2025ને માનવજાતના વિનાશની શરૂઆતનું વર્ષ ગણાવ્યું. બાબા વેંગાએ કહ્યું કે 2025માં ત્રીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળવાનું છે જે વિશ્વના વિનાશ તરફ દોરી જશે.
7/8

બાબા વેંગાના મતે, 2025 માં સીરિયાનું પતન સમગ્ર વિશ્વ માટે સંઘર્ષની સ્ટૉરી શરૂ કરશે. બાબા વેંગાએ કહ્યું કે સીરિયાના પતન પછી પૂર્વ અને પશ્ચિમ વચ્ચે યુદ્ધ શરૂ થવાનું છે.
8/8

બાબા વેંગાએ એમ પણ કહ્યું કે, 2025માં મનુષ્ય બહારની દુનિયાના લોકો સાથે વાતચીત કરવામાં સફળ થઈ શકે છે. બાબા વેંગાએ પણ 2025માં મોટી આફતો આવવાની આગાહી કરી છે.
Published at : 14 Dec 2024 01:30 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દુનિયા
અમદાવાદ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
