શોધખોળ કરો

Cyclone Gulab: ચક્રવાતી તોફાન ગુલાબે મચાવી તબાહી, આ રાજ્યોમાં થશે ભારે વરસાદ

Cyclone Gulab:ઓડિશા અને આધ્રપ્રદેશમાં તબાહી મચાવ્યા બાદ હવે ગુલાબ ચક્રવાતી તોફાન નબળુ પડી રહ્યું છે. તેલંગાણા અને મહારાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ચક્રવાતની અસર જોવા મળશે.

ગુલાબ વાવાઝોડાના પગલે  હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્રમા વરસાદની આગાહી કરી છે. ગુલાબ વાવાઝોડું રવિવારે આડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાયું હતું ત્યારબાદ તેની તીવ્રતા ઘટી ગઇ હતી.  હવે તે કલિંગપટ્ટમથી 20 કિલોમીટર ઉત્તરની દિશાને પાર કરી ગયું છે. આવનાર 12 કલાકમાં પશ્ચિમની તરફ વધવાની પરંતુ ડિપ્રેશન નબળું થવાની શક્યતા જોવાઇ રહી છે. આ દરમિયાન આંધ્રપ્રદેશ, ઓડિશા, તેલંગાણા અને મહારાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ મુજબ વાવાઝોડું હવે ઉત્તરી આંધ્ર અને તેની સાથે જોડાયેલા દક્ષિણ ઓડિશામાં છેલ્લા 6 કલાક દરમિયાન  પશ્ચિમ તરફ વધ્યું છે. ગુલાબ વાવાઝોડાના પગલે   આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ઓડિશાના કોરાપુટ, રાયગડા અને ગજપતિ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે કરી છે. આ વિસ્તારમાં હવાની ગતિ 50થી 70 કિલોમીટર પ્રતિ કલાક થઇ શકે છે. આંઘ્રપ્રદેશમાં આજ સવારથી ભારે પવન સાથે વરસાદ વરસતાં અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા છે.

અમદાવાદમાં ભારે વરસાદ
બંગાળની ખાડીમાં સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશના કારણે ગુજરાતમાં મેઘમંડાણ થયા છે. અમદાવાદ સવારથી ધોધમાર વરસાદ વરસતાં રસ્તા જળમગ્ન થયા છે.ગુલાબ વાવાઝોડું બંગાળની ખાડીમાં સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશના કારણે ગુજરાતમાં મેઘમંડાણ થયા છે. ગાંધીનગર અને અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં સોલા, ઘાટલોડિયા, ગોતા, ચાંદલોડિયા, બોડકદેવ, બોપલ, રાણીપ વિસ્તારમાં એક કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ થયો. ધોધમાર વરસાદના પગલે રામદેવ નગર, વેજલપુર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા વાહનો ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યાં છે. રસ્તા પર પાણી ભરાઇ જતાં

AMCની પ્રી-મોન્સૂન કામગીરીની પણ પોલ ખુલ્લી ગઇ છે. રસ્તા પર પાણીના કારણે અમદાવાદ શહેરમાં ઠેર- ઠેર ટ્રાફિક જામના દ્વશ્યો સર્જાયા છે.અમદાવાદમાં ભારે વરસાદના કારણે  ઘૂંટણસમા પાણી ભરાયા હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી

Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?

Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોતKankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?
Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર

Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત

Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં

lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત

Embed widget