શોધખોળ કરો

એમ્બ્યુલન્સનમાં ખાડાને કારણે ધક્કો લાગતા, ડેડ મહિલા થઇ ગઇ જીવિત, સ્મશાનગૃહ લઈ જવાની થતી હતી તૈયારી

પીલીભીતની વિનિતા શુક્લાને ડોક્ટરોએ બ્રેઈન ડેડ જાહેર કરી હતી અને ઘરે લઈ જવાની તૈયારી ચાલતી હતી. જ્યારે તેનો પરિવાર તેના અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યો હતો, ત્યારે એમ્બ્યુલન્સમાં તે અચાનક જ જીવિત થઇ ગઇ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મહિલાને મૃત જાહેર કરી અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ થઈ.
  • વેન્ટિલેટર પર રખાયેલી મહિલાને ઘરે લાવતી વેળાએ ચમત્કાર.
  • એમ્બ્યુલન્સના ઝટકાથી મહિલા ભાનમાં આવી, ડોક્ટરો પણ ચોંકી ગયા.
  • ૧૪ દિવસની સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થઈ ઘરે પરત.

ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે, જે તમને સ્તબ્ધ કરી દેશે. એક મહિલા જેને ડોક્ટરો દ્વારા બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવી હતી અને જેની અંતિમ સંસ્કારની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી, તે ચમત્કારિક રીતે મૃત્યુમાંથી પાછી આવી. આ ઘટના ગોકુલપુરમ કોલોનીમાં બની હતી. ત્યાં રહેતી વિનિતા શુક્લા 22 ફેબ્રુઆરીના રોજ અચાનક ઘરે પડી ગઈ હતી. તેના પરિવારે તેને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાંથી તેને બરેલીની એક ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી.

વિનીતાને બરેલી હોસ્પિટલમાં બે દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. ડોકટરોના મતે, તેનું શરીર ગતિહીન હતું, તેની આંખો પહોળી થઈ ગઈ હતી અને તે બ્રેઇન ડેડ થઇ ગયું હતું  ડોકટરોએ તેના પરિવારને સ્પષ્ટપણે કહ્યું હતું કે જો વેન્ટિલેટર દૂર કરવામાં આવે તો તે મરી જશે. ભારે હૃદય સાથે, પરિવાર તેને ઘરે લઈ જવા માટે એમ્બ્યુલન્સમાં બેઠો.

24 ફેબ્રુઆરીના રોજ, જ્યારે વિનિતાને એમ્બ્યુલન્સમાં ઘરે લાવવામાં આવી રહી હતી, ત્યારે ઘરનું વાતાવરણ શોકથી ભરેલું હતું. અંતિમ સંસ્કાર માટે તૈયારી થઇ રહી હતી, અને સંબંધીઓ અને પડોશીઓ તેને વિદાય આપવા માટે દરવાજા પર ભેગા થયા હતા. પરંતુ આ જ સમયે કુદરતે  તેનો ખેલ દેખાડ્યો.

એમ્બ્યુલન્સ ધક્કો માર્યો, અને જીવન પાછું આવ્યું

રસ્તામાં, વિનીતાને અચાનક એક જોરદાર ઝટકો લાગ્યો. ખાડાને કારણે એમ્બ્યુલન્સને જોરદાર  ધક્કો લાગ્યો. જેના કારણે વિનીતાને પણ આ ઝટકો લાગ્યો. જ્યારે પરિવારે જોયું, ત્યારે મહિલા ભાનમાં આવવા લાગી. ચમત્કાર જોઈને, તેણીને સ્મશાનગૃહ લઈ જવાને બદલે, પરિવારે તાત્કાલિક તેણીને પીલીભીતની ડૉ. રાકેશ ન્યુરો સિટી હોસ્પિટલમાં લઈ ગયા. 14 દિવસની સઘન સારવાર પછી, વિનીતાની સ્થિતિમાં નાટ્યાત્મક સુધારો થયો. તે હવે બિલકુલ  સ્વસ્થ  છે અને તેને રજા આપવામાં આવી રહી  છે.                                                                                                     

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ

વિડિઓઝ

ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Embed widget