શોધખોળ કરો

આ રાજ્યના સરકારી કર્મચારીઓને મળી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો?

મધ્યપ્રદેશમાં  સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ જાહેરાત કરી છે.

ભોપાલ:  મધ્યપ્રદેશમાં  સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ જાહેરાત કરી છે.  મધ્યપ્રદેશમાં સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. . મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સિહોરમાં આ જાહેરાત કરી છે. આ વર્ષે મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. સરકાર લોકોને મદદ કરવાની એક પણ તક છોડવા માંગતી નથી.  હાલમાં રાજ્યના કર્મચારીઓને 38 ટકાના દરે મોંઘવારી ભથ્થું (DA) આપવામાં આવે છે, તેમાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

શુક્રવારે  સિહોરમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શુક્રવારે સિહોર જિલ્લાના ભૈરુંડા ખાતે મુખ્યમંત્રી કન્યા વિવાહ યોજના હેઠળ આયોજિત સમૂહ લગ્ન સમ્મેલનમાં ભાગ લીધો હતો.

કેન્દ્ર અને રાજ્ય સરકારના DA વચ્ચેનો તફાવત

આ દરમિયાન મુખ્યમંત્રી  શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે,  હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ વચ્ચે 4% મોંઘવારી ભથ્થાનો તફાવત છે, હવે અમે આ તફાવતને સમાપ્ત કરીને રાજ્ય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4% નો વધારો કરવાનો નિર્ણય લઈ રહ્યા છીએ. તેમણે આ માટે દરેકને ઘણી શુભકામનાઓ આપી છે. નોંધનીય છે કે હાલમાં રાજ્યના કર્મચારીઓને 38 ટકાના દરે મોંઘવારી ભથ્થું (DA) આપવામાં આવે છે, તેમાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

બીજી તરફ મુખ્યમંત્રી  શિવરાજસિંહ ચૌહાણે વર-કન્યાને સામૂહિક રીતે અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રી શિવરાજ સિંહની આ જાહેરાતથી રાજ્યના સરકારી કર્મચારીઓમાં ખુશીની લહેર છે.

કૉગ્રેસના નિશાના પર રાજ્ય સરકાર

બીજી તરફ કોંગ્રેસ રાજ્ય સરકારને ઘેરવાની કોઈ તક છોડવા માંગતી નથી. રાજ્યના સાગરમાં દલિત મકાનો તોડી પાડવાના મામલે મધ્યપ્રદેશ સરકાર કોંગ્રેસના નિશાના પર છે, આ મુદ્દે દિગ્વિજય સિંહના આરોપો પર સ્પષ્ટતા કરતા મંત્રીએ કહ્યું કે વન વિભાગના રેન્જરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.           

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial  

ટોપ સ્ટોરી

પ્રેમાનંદ મહારાજના દર્શન માટે વિરાટે ₹5 કરોડ લીધા? કોહલીની ટીમે કર્યો મોટો ખુલાસો
પ્રેમાનંદ મહારાજના દર્શન માટે વિરાટે ₹5 કરોડ લીધા? કોહલીની ટીમે કર્યો મોટો ખુલાસો
શું આપના UANથી ખોટું PF અકાઉન્ટ લિંક છે ? તો નહી કરી શકો ક્લેમ, આ રીતે કરો ડિલિંક
શું આપના UANથી ખોટું PF અકાઉન્ટ લિંક છે ? તો નહી કરી શકો ક્લેમ, આ રીતે કરો ડિલિંક
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં લોન થશે સસ્તી! MCLR ઘટાડ્યો
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં લોન થશે સસ્તી! MCLR ઘટાડ્યો
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
Embed widget