શોધખોળ કરો

બડગામમાં આતંકીઓએ નથી કર્યું આર્મીના જવાનનું અપહરણઃ સંરક્ષણ મંત્રાલય

નવી દિલ્હીઃજમ્મુ કાશ્મીરના બડગામ  જિલ્લામાં આર્મીના  જવાનનું આતંકીઓ દ્ધારા અપહરણ કર્યાના અહેવાલને સંરક્ષણ મંત્રાલયે ફગાવી દીધા છે. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી હતી કે રજા પર ઘરે ગયેલા આર્મી જવાનનું અપહરણના  જે રિપોર્ટ આવી  રહ્યા છે તે પાયાવિહોણા છે. તે જવાન પુરી રીતે સુરક્ષિત છે. નોંધનીય છે કે  જમ્મુ કાશ્મીરના બડગામ જિલ્લામાં આર્મીના એક જવાન મોહમ્મદ યાસીનનું અપહરણ થયાના રિપોર્ટ વહેતા થયા હતા. મોહમ્મદ યાસીન જમ્મુ કાશ્મીરના લાઇટ ઇન્ફ્રૈટ્રી યુનિટમાં તૈનાત છે. સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ આ સંબંધમાં  ટ્વિટ કરી જણાવ્યું હતું કે, બડગામના  કાઝીપોરામાં રજા માણવા આવેલા આર્મીના  જવાનના અપહરણના મીડિયા રિપોર્ટ ખોટા છે. જવાન પુરી રીતે સુરક્ષિત છે. આ સંબંધમાં અફવાઓથી બચો. નોંધનીય છે કે મે 2017માં આવી જ એક ઘટના સામે આવી હતી. ત્યારે લશ્કર-એ-તોયબા અને હિઝબુલ  મુઝાહિદ્દીનના આતંકીઓએ અખનૂરથી એક જવાનનું અપહરણ કર્યું  હતું અને  બાદમાં તેની હત્યા કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ

IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

Embed widget