શોધખોળ કરો

Delhi Election Result: કેજરીવાલના ખાસ મનિષ સિસોદિયા હાલ કેટલા મતે પાછળ ચાલે છે?

અરવિંદ કેજરીવાલના ખાસ એવા મનિષ સિસોદિયા દિલ્હીમાં પ્રતાપગંજ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. મનિષ સિસોદિયા સામે ભાજપના ઉમેદવાર રવિંદર સિંહ નેગી ચૂંટણી લડી રહ્યાં છે.

Delhi Election Result 2020: આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. જેમાં આમ આદમી પાર્ટી 55 બેઠકો પર આગળ ચાલી રહી છે જ્યારે ભાજપ 15 બેઠકો પર આગળ ચાલી રહી છે. જોકે અરવિંદ કેજરીવાલના ખાસ એવા મનિષ સિસોદિયા 1,427 મતે પાછળ ચાલી રહ્યાં છે. અરવિંદ કેજરીવાલના ખાસ એવા મનિષ સિસોદિયા દિલ્હીમાં પ્રતાપગંજ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. મનિષ સિસોદિયા સામે ભાજપના ઉમેદવાર રવિંદર સિંહ નેગી ચૂંટણી લડી રહ્યાં છે. જોકે હાલ ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યાં છે. મનિષ સિસોદિયા 1427 મતે પાછળ ચાલી રહ્યા છે. મનિષ સિસોદિયાને હાલ 13,844 મત મળ્યાં છે જ્યારે ભાજપના ઉમેદવાર રવિંદર સિંહ નેગીને 15,271 મત મળ્યાં છે.

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 

Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 

Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 

8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 

Embed widget