શોધખોળ કરો

દિલ્હી ચૂંટણી 2020: વેલેન્ટાઈન ડે અને અરવિંદ કેજરીવાલનું છે ખાસ કનેક્શન, 14 ફેબ્રુઆરીએ લઈ શકે છે શપથ!

2015માં ચૂંટમીની જાહેરાત થઈ અને આમ આદમી પાર્ટીના રાઘવ ચડ્ડાએ કહ્યું કે, અરવિંદ કેજરીવાર 14 ફેબ્રુઆરીએ જ શપથ લેશે અને વાસ્તવમાં એવું જ થયું.

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીની દિલ્હી વિધાનસભામાં જીત હવે નિશ્ચિત મનાઈ રહી છે. અત્યાર સુધી જે વલણ સામે આવ્યા છે એ પ્રમાણે આમ આદમી પાર્ટી 56 સીટ પર આગળ ચાલી રહી છે. જો આવું જ છેલ્લું પરિણામ આવશે તો અરવિંદ કેજરીવાલ ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી બનશે. આમ થવા પર કેજરીવાર ફરી એક વખત વેલેન્ટાઈન ડે એટલે કે 14 ફેબ્રુઆરીના રોજ શપથ લઈ શકે છે. કારણ કે 14 તારીખ સાતે અરવિંદ કેજરીવાલનો ખાસ સંબંધ રહ્યો છે. આવો જાણીએ આખરે 14 તારીખ અને વેલને્ટાઈન ડે સાથે અરવિંદ કેજરીવાલનો સંબંધ છે અને તે આ દિવસે જ શપથ લઇ શકે છે. 2013 વેલેન્ટાઈન ડેઃ પ્રથમ વખત અરવિંદ કેજરીવાલની સરકાર 2013માં બની હતી. આમ આદમી પાર્ટી 28, કોંગ્રેસ 8 અને ભાજપને 31 સીટ મળી હતી. ત્યાર બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધનથી સરકાર બનાવવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ કેટલાક મુદ્દે બન્ને પક્ષ વચ્ચે અણબનાવ થતાં 49 દિવસમાં સરકાર પડી ભાંગી. કેજરીવારે ત્યાર બાદ રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો અને તેમણે 14 ફેબ્રુઆરી 2014ના રોજ રાજીનામું આપ્યું હતું. 2015 વેલેન્ટાઈન ડેઃ 2015માં ચૂંટમીની જાહેરાત થઈ અને આમ આદમી પાર્ટીના રાઘવ ચડ્ડાએ કહ્યું કે, અરવિંદ કેજરીવાર 14 ફેબ્રુઆરીએ જ શપથ લેશે અને વાસ્તવમાં એવું જ થયું. 2015માં આમ આદમી પાર્ટીએ 67 સીટો જીતી હતી. ત્યારે પ્રથમ વખત એવું બન્યું કે કોંગ્રેસને એક પણ સીટ ન મળી અને ભાજપને ત્રણ સીટ મળી હતી. 2015માં 67 સીટ સાથે મળેલ જીત બાદ અરવિંદ કેજરીવાલે 14 ફેબ્રુઆરીએ બીજી વખત દિલ્હીના મુખ્યમંત્રીના શપથ લીધા હતા. 2018 વેલેન્ટાઈન ડેઃ સરકાર બન્યાના 3 વર્ષ બાદ એટલે કે વર્ષ 2018 માં કેજરીવાલે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું. રસપ્રદ વાત તો એ છે કે, આ કાર્યક્રમનું આયોજન પણ 14 ફેબ્રુઆરી એટલે કે, વેલેન્ટાઇન ડેના દિવસે જ કરવામાં આવ્યું. આ બધાં ઉદાહરણો જોતાં એ વાત તો સ્પષ્ટ થાય જ છે કે, કેજરીવાલ માટે આ દિવસ માટે કઈંક ખાસ મહત્વ ચોક્કસથી છે.

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget