શોધખોળ કરો

Exit Poll Delhi: ક્યારે, ક્યાં અને કઇ રીતે જોશો દિલ્હી ચૂંટણીનો Exit Poll ? એક ક્લિકમાં જાણી લો

Delhi Election Exit Poll Live Streaming Time: દરમિયાન, લોકોના મનમાં એક સવાલ છે કે આ વખતે તેમના મતો કોને સત્તાની બાગડોર સોંપશે ?

Delhi Election Exit Poll Live Streaming Time: દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે આજે, બુધવાર, 5 ફેબ્રુઆરીના રોજ મતદાન થઈ રહ્યું છે. દિલ્હીના લોકો સવારે 7:00 વાગ્યાથી મતદાન મથકોની બહાર કતારોમાં ઉભા છે જેથી તેઓ પોતાના ધારાસભ્ય અને સરકારને ચૂંટી શકે. કડક સુરક્ષા વચ્ચે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.

દરમિયાન, લોકોના મનમાં એક સવાલ છે કે આ વખતે તેમના મતો કોને સત્તાની બાગડોર સોંપશે ? મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા પછી એક્ઝિટ પોલના આંકડા જાહેર થશે ત્યારે આ રાહ ટૂંક સમયમાં સમાપ્ત થશે.

એક્ઝિટ પૉલ બુધવારે સાંજે 6:00 વાગ્યાથી એબીપી ન્યૂઝ પર લાઇવ થશે. આ સમય દરમિયાન, દરેક એજન્સી દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણોનો ડેટા બહાર પાડવામાં આવશે, જે તમે ABP ન્યૂઝ ટીવી ચેનલ, ABP લાઈવ વેબસાઇટ (હિન્દી અને અંગ્રેજી), ABP ન્યૂઝ યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને ફેસબુક એકાઉન્ટ પર પણ જોઈ શકો છો.

ક્યાં-ક્યાં જોઇ શકો છો એક્ઝિટ પૉલ 

અસ્મિતા ન્યૂઝ લાઇવ ટીવીઃ https://gujarati.abplive.com/live-tv

અસ્મિતા વેબસાઇટઃ https://gujarati.abplive.com/

લાઇવ ટીવીઃ https://news.abplive.com/live-tv

એબીપી લાઇવ (English): https://news.abplive.com/

એબીપી લાઇવ (હિન્દી): https://www.abplive.com/

એબીપી નેટવર્ક યુટ્યૂબ: https://www.youtube.com/watch?v=nyd-xznCpJc

તમે એબીપી ન્યૂઝના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પણ એક્ઝિટ પૉઝના લાઇવ અપડેટ્ જોઇ શકો છો

એબીપી લાઇવ એક્સ (પહેલું ટ્વીટર): https://x.com/abplive

એબીપી ન્યૂઝ ઇન્સ્ટાગ્રામ: https://www.instagram.com/abpnewstv/

એબીપી લાઇવ ઇન્સ્ટાગ્રામ: https://www.instagram.com/abplivenews/

દિલ્હીમાં કેટલીક વિધાનસભા બેઠકો એવી છે જેના પર જનતાની નજર ટકેલી છે. ભલે તે અરવિંદ કેજરીવાલના પરવેશ વર્મા વિરુદ્ધ સંદીપ દીક્ષિતની નવી દિલ્હી બેઠક હોય, આતિશી વિરુદ્ધ રમેશ બિધુરી વિરુદ્ધ અલકા લાંબાની કાલકાજી બેઠક હોય, મોહન સિંહ બિષ્ટ વિરુદ્ધ તાહિર હુસૈનની મુસ્તફાબાદ બેઠક હોય કે પછી અમાનતુલ્લાહ ખાન વિરુદ્ધ અરીબા ખાન વિરુદ્ધ મનીષ ચૌધરીની ઓખલા બેઠક હોય, જનતા જાણવા માટે ઉત્સુક છે કે આ વખતે કોણ ધારાસભ્ય બનશે. બિજવાસન બેઠક પર બળવાખોર નેતાઓ કૈલાશ ગેહલોત, સુરેન્દ્ર ભારદ્વાજ અને દેવેન્દ્ર સેહરાવત વચ્ચે પણ કઠિન લડાઈ છે.

આ પણ વાંચો

DELHI ELECTION 2025: કેજરીવાલ પર અન્ના હજારેનો સીધો હૂમલો, બોલ્યા- 'શરૂઆતમાં સારા હતા પરંતુ જ્યારે...'

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Embed widget