શોધખોળ કરો

ફરી વિવાદમાં PM મોદીની ડિગ્રી, જાણો કેમ ડીયુએ જાણકારી આપવાનો કર્યો ઈનકાર!

નવી દિલ્હી:  વડાપ્રધાન નરેંદ્ર મોદીની ડિગ્રીનો મામલો એક વાર ફરીથી ગરમાઈ ગયો છે. દિલ્હીની પટિપાલા હાઉસ કોર્ટના એક વકીલે દિલ્હી યૂનિવર્સિટીમાંથી આરટીઆઈ મારફતે પીએમ મોદીની ડિગ્રીની જાણકારી માંગી હતી. યુનિવર્સિટીએ જાણકારી આપવાનો ઈનકાર કર્યો હતો. આરટીઆઈ માંગનાર ઈરશાદ નામના વકીલે આ વિષયે કહ્યું છે કે, મેં વડાપ્રધાન નરેંદ્ર મોદીની ડિગ્રી માટે આરટીઆઈ કરી હતી. પહેલા તો મારી અરજી પોસ્ટલ ઑર્ડરની કમીના કારણે રિઝેક્ટ કરી નાંખી હતી. જ્યારે બીજી વખત મને જવાબ આપવામાં આવ્યો નથી. અને કહેવામાં આવ્યું છે કે પ્રાઈવસીના નિયમોના કારણે તમને જવાબ આપવામાં આવશે નહીં. તેમને કહ્યું હતું કે, આ દેશના વડાપ્રધાનની ડિગ્રીનો સવાલ છે. દેશની જનતાને જાણવું છે કે, વડાપ્રધાનની ડિગ્રી શું છે. સીઆઈસી એ પણ ઑર્ડર કર્યો છે. અમે તેમના એડમિશન લેતી વખતે જે ડૉક્યુમેંટ જમા કરાવ્યા હતા, તેની ડિટેલ્સ માંગી છે. ફી આપતી વખતની રસીદ માંગી હતી. તેમના હેંડરાઈટિંગ સાથે જોડાયેલા કાગળો માંગ્યા હતા, પરંતુ કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. ઈરશાદે કહ્યું કે, જ્યારે દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ડિગ્રી ઉપર જવાબ મળી શકે છે તો વડાપ્રધાનની ડિગ્રી ઉપર કોઈ જવાબ કેમ નથી મળ્યો. ડીયૂએ આરટીઆઈ અને કેંદ્ર સરકારના નિયમોનું ઉલ્લંઘન કરીને માંગવામાં આવેલી જાણકારી આપવાની મનાઈ કરી છે. જ્યારે બીજી બાજુ બીજેપીના રાજ્યસભાના સભ્ય વિજય ગોયલે આ વિશે કહ્યું છે કે, અમુક લોકોની પાસે કોઈ કામ નથી. તે વારં-વાર પીએમની ડિગ્રી માંગવા લાગે છે. જ્યારે એક વખત જવાબ આપી દીધો છે તો આ વાતથી આગળ વધી જવું જોઈએ. અમુક લોકો માત્ર રાજનીતિના લીધે આવુ કૃત્ય કરી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget