(Source: ECI/ABP News/ABP Majha)
દિલ્હી હિંસા પર ગૃહ રાજ્યમંત્રીએ કહ્યુ- દુનિયામાં ભારતની છબિ ખરાબ કરવા રચવામાં આવ્યું કાવતરું
દિલ્હી પોલીસને દોષિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
Satish Golcha, Special Commissioner of Police (Crime), Delhi: We'are trying to maintain law&order. We've been requesting everyone to come forward to support Delhi Police in maintaining law&order. Our officers are holding foot marches & appealing gatherings to peacefully disperse pic.twitter.com/ruqho8XFso
— ANI (@ANI) February 24, 2020
દિલ્હીમાં હિંસાને લઇને ગૃહ મંત્રાલય સતત દિલ્હી પોલીસના સંપર્કમાં છે અને સ્થિતિની જાણકારી લઇ રહ્યુ છે. પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયક કંન્ટ્રોલ રૂમમાં છે અને ગ્રાઉન્ડ પર અધિકારીઓ પાસેથી બ્રીફિંગ લઇ રહ્યા છે. નોંધનીય છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં બે દિવસના ભારત પ્રવાસ પર છે. આ વચ્ચે નોર્થ-ઇસ્ટ દિલ્હીમાં સીએએ અને એનઆરસીને લઇને વિરોધ શરૂ થયો હતો.Union Minister of State for Home G Kishan Reddy: Rahul Gandhi, the Congress party and those people who are supporting protests against CAA should tell who is responsible for damaging the image of India. pic.twitter.com/FUdMxbJ242
— ANI (@ANI) February 24, 2020
Delhi Police Head Constable Rattan Lal lost his life today during clashes between two groups in Delhi's Gokulpuri. He was a native of Sikar, Rajasthan. He joined Delhi Police as Constable in'98. He was posted in the office of ACP/Gokalpuri.He is survived by his wife & 3 children. pic.twitter.com/6ldKt3nsbb
— ANI (@ANI) February 24, 2020