શોધખોળ કરો

દિલ્હીમાં રમખાણોની અફવા ફેલાવવાના આરોપમાં 24ની ધરપકડ

દિલ્હી મેટ્રોના અનેક સ્ટેશન બંધ કરી દીધા હતા. ત્યારબાદ પોલીસે મોરચો સંભાળ્યો હતો અને કહ્યું હતું કે, આ ફક્ત એક અફવા છે.

નવી દિલ્હીઃ દિલ્હીના અનેક વિસ્તારોમાં ગઇકાલે રમખાણોની અફવા બાદ દિલ્હી પોલીસે 24 લોકોની ધરપકડ કરી છે. આ મામલામાં નોર્થ-ઇસ્ટ દિલ્હીમાંથી 21, સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટથી બે અને રોહિણીથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બે એફઆઇઆર દાખલ કરી છે. દિલ્હીમાં રવિવારે રાત્રે અચાનક અફવા ફેલાતા ડર ફેલાઇ ગયો  હતો. લોકોએ પોત-પોતાની દુકાનો બંધ કરી લીધી હતી. દિલ્હી મેટ્રોના અનેક સ્ટેશન બંધ કરી દીધા હતા. ત્યારબાદ પોલીસે મોરચો સંભાળ્યો હતો અને કહ્યું હતું કે, આ ફક્ત એક અફવા છે. ઓખલાના બટલા હાઉસ વિસ્તારમાં અફવાઓના કારણે ભાગદોડ મચી ગઇ હતી જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. બોડીને પોસ્ટમોર્ટમ માટે એઇમ્સ મોકલી દેવામાં આવી છે. મૃતકનું નામ હબીબુલ્લાહ બતાવવામાં આવી રહ્યું છે જેની ઉંમર 32 વર્ષ છે અને તે ભાગલપુરનો રહેવાસી છે. તે કોઇ ટેલરને ત્યાં કામ કરતો હતો. સૂત્રોના મતે ભાગદોડ બાદ શહાબ મસ્જિદ બાટલા હાઉસ પાસે બેહોશ થઇ ગયો હતો જેને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. પોલીસ કેસની તપાસ કરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 

હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 

10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 

Rain Hair Care: મોનસૂનમાં હેર ફોલની વધી ગઇ છે સમસ્યા? જાણો હેર કેર ટ્રીટમેન્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Live Update: રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, સ્કૂલોમાં રજા જાહેર, અનેક જિલ્લામાં જળબંબાકાર

Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર

અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, ઉત્તર ગુજરાતમાં પડશે 15 થી 20 ઈંચ વરસાદ, મહેસાણામાં 3 ના મોત

ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી

Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

Embed widget