શોધખોળ કરો

કાનપુરની DM પ્રતિભા ગૌતમની સંદિગ્ધ અવસ્થામાં મળી લાશ, તપાસ શરૂ

કાનપુર: ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં DM પ્રતિભા ગૌતમનું શંકાસ્પદ અવસ્થામાં મૃતદેહ મળ્યો હતો. બતાવવામાં આવી રહ્યું છે કે મજિસ્ટ્રેટ પ્રતિભા ગૌતમ કાનપુર દેહાતમાં જ્યુડિશિયલ મજિસ્ટ્રેટના પદ ઉપર હતી. આ મામલો પોલીસ કેંટના સર્કિટ હાઉસ કૉલોનીનો છે. મોતની સૂચના પછી ઘટના સ્થળે ભારે સંખ્યામાં પોલીસ કાફલો હાજર હતો. જાણકારી અનુસાર 29 જાન્યુઆરી 2016એ પ્રતિભા અને અભિષેકે લવ મેરેજ કર્યા હતા. પરંતુ આ લગ્નમાં બન્નેના પરિવારજનો હાજર રહ્યા નહોતા. મૃતક પ્રતિભાના પતિ અભિષેકનું કહેવુ છે કે શરૂઆતથી તેમના પરિવારજનો લગ્નના વિરોધી હતા. કારણ કે અમે વકીલ હતા અને તેમના પરિવારજનોને જજ છોકરો જોઈતો હતો. મૂળરૂપતી ઝાંસીની રહેવાસી પ્રતિભા ગૌતમને 2013માં પીસીએસ જેમાં સિલેક્શન થયું હતું અને તેની પહેલી પોસ્ટિંગ કાનપુર દેહાતમાં જિલ્લા અને સત્ર ન્યાયાલય તરીકે જ્યુડિશિયલ મજિસ્ટ્રેટના પદ તરીકે તેમની નિમણૂંક થઈ હતી. પ્રતિભાના પતિ અભિષેકનું કહેવું છે કે સવારે જ્યારે તે ઘરે પહોંચ્યા ત્યારે અંદરથી દરવાજો બંધ હતો. તેમને ઘણો સમય સુધી દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી કોઈ જવાબ મળ્યો નહોતો. તેના પછી હું દરવાજો તોડીને અંદર જોયું તો મારા હોંશ ઉડી ગયા હતા. રૂમની અંદર પ્રતિભાનો મૃતદેહ પંખા સાથે લટકી રહ્યો હતો. અભિષેકે તરંત આ વાતની જાણ પોલીસને કરી હતી. જાણ થયા પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને પંખાથી નીચે ઉતાર્યો હતો. અને મૃતદેહને પંખાથી નીચે ઉતારી પોતાના કબ્જામાં લીધો હતો. પોલીસનું કહેવું છે કે મહિલાના હાથો પર કટના નિશાન જોવા મળ્યા છે. સાસરીયા વાળાને જ્યારે પુત્રીના મોતના સમાચાર મળ્યા તો તે પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સાસરીયાવાળાઓએ આરોપ લગાવ્યો છે કે તેમની પુત્રી સાથે અન્યાય થયો છે. રાજારામનું કહેવું છે કે, મારી પુત્રી ખૂબજ બહાદુર હતી, તે આત્મહત્યા ના કરી શકે. પોલીસ ઘટનાની ઉંડાણ પૂર્વક તપાસ કરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ દેશના 17 રાજ્યોમાં તૂટી પડશે આફત! 80km/hની ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 17 રાજ્યોમાં તૂટી પડશે આફત! 80km/hની ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ
ગુજરાતમાં અલગ-અલગ એફિડેવિટની માથાકૂટ ખતમ: હવે 1 જ 'યુનિવર્સલ એફિડેવિટ' ચાલશે
ગુજરાતમાં અલગ-અલગ એફિડેવિટની માથાકૂટ ખતમ: હવે 1 જ 'યુનિવર્સલ એફિડેવિટ' ચાલશે
11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ
11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ
આજથી બદલાયા 10 નિયમો, જાણો કઈ વસ્તુ મોંઘી થઈ અને ક્યાં રાહત મળી
આજથી બદલાયા 10 નિયમો, જાણો કઈ વસ્તુ મોંઘી થઈ અને ક્યાં રાહત મળી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડપતિ બાબુને કોનો લાગ્યો 'કરંટ'
Hun To Bolish : હું તો બોલીશ : બાબાની એન્ટ્રી પહેલા બબાલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 5 દિવસ જામશે વરસાદી માહોલ, હવામાન વિભાગની આગાહી
MLA Mukesh Patel: સુરતમાં વધુ એક નેતા અધિકારીઓ પર લાલઘૂમ, અધિકારીઓને આપી કડક ચેતવણી
Gujarat Congress : કૉંગ્રેસની ખાનગી સમીક્ષા બેઠકમાં IBના કર્મચારીઓ ઘૂસતા હંગામો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં રાત્રે વરસ્યો તોફાની વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસતા, અનેક ફ્લાઇટ કરાઇ ડાયવર્ટ
અમદાવાદમાં રાત્રે વરસ્યો તોફાની વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસતા, અનેક ફ્લાઇટ કરાઇ ડાયવર્ટ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
આવતીકાલનું હવામાનઃ દેશના 17 રાજ્યોમાં તૂટી પડશે આફત! 80km/hની ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 17 રાજ્યોમાં તૂટી પડશે આફત! 80km/hની ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ
11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ
11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ
ICC એ ટેસ્ટ ક્રિકેટના નિયમમાં કર્યો મોટો ફેરફાર, 150 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવું થશે
ICC એ ટેસ્ટ ક્રિકેટના નિયમમાં કર્યો મોટો ફેરફાર, 150 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવું થશે
ચાંદી સીધી ₹5,000 ગગડી! સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો, જાણી લો તમારા શહેરના લેટેસ્ટ રેટ
ચાંદી સીધી ₹5,000 ગગડી! સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો, જાણી લો તમારા શહેરના લેટેસ્ટ રેટ
ગાંધીનગર ACB નો સપાટો: 1.76 કરોડ રોકડા અને 88 લાખનું સોનું, જાણો કોણ છે આ લાંચિયો ક્લાસ-1 અધિકારી
ગાંધીનગર ACB નો સપાટો: 1.76 કરોડ રોકડા અને 88 લાખનું સોનું, જાણો કોણ છે આ લાંચિયો ક્લાસ-1 અધિકારી
Embed widget