શોધખોળ કરો
Advertisement
દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં ભૂકંપનો આંચકો, કાબૂલમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ
હવામાન વિભાગ અનુસાર રિક્ટર સ્કેલ પર 6.3 હતી અને તેનું કેન્દ્ર બિંદુ અફઘાનિસ્તાનના હિંદુકુશમાં હતું.
નવી દિલ્હી: દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં શુકવારે સાંજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનો આંચકો 5 વાગીને 9 મીનિટે અનુભવાયા હતા. આ આંચકો લગભગ 15 -20 સેકન્ડ સુધી અનુભવાયો હતો. ગુરગ્રામમાં બહુમાળી મકાનોમાંથી લોકો બહાર દોડી આવ્યા હતા. લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ અફઘાનિસ્તાનના કાબૂલમાં હતું.
આ ઉપરાંત પંજાબ-હરિયાણા જમ્મુ કાશ્મીરમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.હવામાન વિભાગ અનુસાર રિક્ટર સ્કેલ પર 6.3 હતી અને તેનું કેન્દ્ર બિંદુ અફઘાનિસ્તાનના હિંદુકુશમાં હતું. ભૂકંપનું કેન્દ્ર જમીનની 225 કિલોમીટર નીચે હતું.India Meteorological Department (IMD): Earthquake of magnitude 6.3 struck the Hindu Kush region in Afghanistan https://t.co/rlwUelwNxR
— ANI (@ANI) December 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement