શોધખોળ કરો

Kulgam Encounter: જમ્મુ કાશ્મીરના કુલગામમાં જવાન શહીદ, એક આતંકી ઠાર

જમ્મુ કાશ્મીરના કુલગામના પરિવનમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક જવાન શહીદ થયો હતો

Jammu Kashmir News: જમ્મુ કાશ્મીરના કુલગામના પરિવનમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક જવાન શહીદ થયો હતો અને આર્મીના ત્રણ જવાનો સહિત પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અથડામણ દરમિયાન એક આતંકીને પણ ઠાર મારવામાં આવ્યો હતો. એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે.

 કાશ્મીર ઝોનના પોલીસ ઇન્સ્પેક્ટર જનરલ વિજય કુમારે કહ્યું કે અથડામણ દરમિયાન જમ્મુ કાશ્મીર પોલીસના કોન્સ્ટેબલ રોહિત શહીદ થયા હતા. આ અથડામણમાં બે નાગરિકો ઇજાગ્રસ્ત થયા હતા.  આ અથડામણમાં સુરક્ષા દળોએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો હતો.  નોંધનીય છે કે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ કુલગામના પરિવાન વિસ્તારમાં થઇ હતી. આ અગાઉ ગયા સપ્તાહમાં જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી હતી. અહી સુરક્ષાદળોએ બડગામમાં થયેલી અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા આતંકી જૈશ-એ-મોહમ્મદના હતા.

Mercedes Benz લોન્ચ કરશે Made in India EQS ઈલેક્ટ્રિક કાર, ભારતમાં સૌથી લાંબી રેન્જ ધરાવતી હશે EV

Omicron Variant Alert:ઓમિક્રોનના આ 2 લક્ષણો છે એકદમ અલગ, ના કરો નજર અંદાજ

IND vs SA ODI Series: વન ડે ટીમમાં થયા બે બદલાવ, પાંચ વર્ષ બાદ આ ખેલાડીને મળ્યો મોકો

Ahmedabad : ઉત્તરાયણને લઈને પોલીસ એક્શન મોડમાં, ધાબા પર નિયમો તોડશો તો પડી શકે ભારે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget