શોધખોળ કરો

Exclusive: આપ નેતા સંજય સિંહ બોલ્યા, 'ઉદ્ધવ ઠાકરેને CM ચહેરો જાહેર કરે MVA' 

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવાથી મહાવિકાસ આઘાડીને ફાયદો થશે.

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવાથી મહાવિકાસ આઘાડીને ફાયદો થશે. એબીપી માઝા સાથેની ખાસ વાતચીતમાં તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તૂટી ગઈ, શરદ પવારના ધારાસભ્યોને તોડવામાં આવ્યા  અને સરકાર બનાવ્યા પછી ભાજપે મહારાષ્ટ્ર સાથે સાવકી માતા જેવો વ્યવહાર કર્યો છે.  આ બાબતોને લઈને મહારાષ્ટ્રના લોકોમાં નારાજગી છે. તમને જણાવી દઈએ કે મહાવિકાસ આઘાડીએ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યો નથી. તેનો નિર્ણય ચૂંટણી બાદ લેવામાં આવશે.

સંજય સિંહને પૂછવામાં આવ્યું કે કોંગ્રેસ અને શરદ પવાર જૂથનું કહેવું છે કે જે વધુ ધારાસભ્યો મેળવશે તે મુખ્યમંત્રીનો ચહેરો હશે. તેના પર તેમણે કહ્યું કે, "મારો અંગત મત છે કે જો આમ થશે તો ગઠબંધન પાર્ટીઓ એકબીજાને હરાવવાના પ્રયાસો શરૂ કરશે. તેઓ વિચારશે કે આ પાર્ટીને વધુ નંબર ન મળવા જોઈએ. હરિયાણામાં પણ આવું જ થયું. કોંગ્રેસના અલગ-અલગ જૂથો એક બીજાને હરાવવામાં લાગી ગયા અને ત્યાં નુકસાન થયું. નંબરના ખેલમાં ફસાઈ ગયા તો નુકસાન થશે.

રાજ ઠાકરેનું કહેવું છે કે બીજેપીનો જ સીએમ બનશે, આના પર તેમણે કહ્યું કે, "એક સીટ તેઓ તેમના પુત્ર માટે માંગી રહ્યા હતા પરંતુ ન આપી. મને નથી લાગતું કે રાજ ઠાકરે ભાજપને સહયોગ કે સમર્થન કરવા જઈ રહ્યા છે.  અલગ-અલગ સમય પર તેઓ અલગ-અલગ સ્ટેન્ડ લેતા રહે છે. હાલ થોડા મત MNS તોડી શકે છે, શિંદે થોડા વોટ લઈ શકે છે, તેના પર પણ રોક લાગી જશે જો ઉદ્ધવ ઠાકરેને ચહેરો બનાવવામાં આવે."

સંજય સિંહે કહ્યું કે, "એકનાથ શિંદેની સરકારે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમામાં પણ કૌભાંડ કર્યું હતું. મહારાષ્ટ્રની બે લાખ કરોડની યોજના છીનવીને બીજા રાજ્યમાં લઈ જવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરે આ મુદ્દાઓને જનતાની વચ્ચે સારી રીતે રાખી રહ્યા છે. "

AAP સાંસદે કહ્યું કે લોકો મહાયુતિને હરાવવા અને મહાવિકાસ અઘાડીને જંગી બહુમતીથી જીતાડવા માટે તૈયાર છે. તેમણે દાવો કર્યો હતો કે જે પ્રકારનું વાતાવરણ લોકસભા ચૂંટણીના પરિણામોમાં જોવા મળ્યું હતું તેવું જ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં છે.  તેનું સૌથી મોટું કારણ એ છે કે વિધાનસભાની અંદર જ ગોટાળો થયો હતો. 

Maharashtra Assembly Elections: કોણ હશે મહાયુતિનો મુખ્યમંત્રીનો ચહેરો, અમિત શાહે કર્યો ખુલાસો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Embed widget