શોધખોળ કરો
Advertisement
જાસૂસી રેકેટનો પર્દાફાશ, ભારતીય નૌસેનાના સાત કર્મીઓની ધરપકડ
આંધ્ર પ્રદેશ સ્ટેટ ઇન્ટેલિજેન્સ વિભાગ, કેન્દ્રીય ઈન્ટેલિજેન્સ વિભાગ તથા નેવીની ગુપ્ત એજન્સીએ સંયુક્ત રીતે ‘ઑપરેશન ડૉલ્ફિન્સ નોઝ’ ચલાવ્યું હતું. આ ઓપરેશન હેઠળ જાસૂસી રેકેટનો પર્દાફાશ કર્યો હતો.
વિશાખાપટ્ટનમ: આંધ્રપ્રદેશ પોલીસે શુક્રવારે પાકિસ્તાન સાથેના સંપર્કવાળા એક જાસૂસી રેકેટનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કરતા ભારતીય નૌસેનાના સાત કર્મીઓની ધરપકડ કરી હતી. તેમના પર આરોપ છે કે તેઓ નૌકાદળના ઓપરેશન અંગેની માહિતી પાકિસ્તાનને આપતા હતા.
આંધ્ર પ્રદેશ સ્ટેટ ઇન્ટેલિજેન્સ વિભાગ અને કેન્દ્રીય ઈન્ટેલિજેન્સ વિભાગ તથા નેવીની ગુપ્ત એજન્સીએ સંયુક્ત રીતે ‘ઑપરેશન ડૉલ્ફિન્સ નોઝ’ ચલાવ્યું હતું. આ ઓપરેશન હેઠળ જાસૂસી રેકેટનો પર્દાફાશ કર્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, એફઆઈઆર નોંધવામાં આવી છે. નેવીના સાત કર્મીઓ અને એક હવાલા ઑપરેટરને દેશના અલગ અલગ ભાગમાંથી ધરપકડ કરવામાં આવી છે. કેટલાક સંદિગ્ધો સાથે પૂછપરછ ચાલી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
ગુજરાત
Advertisement