યુવક પ્રેમિકાનો માસો બનીને ગયો, પ્રેમિકા સાથે તેના જ ઘરમાં માણતો શરીર સુખ, સસરા-નણંદને ચાર દિવસે ખબર પડી ને.....
પ્રેમીએ કહ્યું કે, તે એક દવા લેવા ગામ ગયો હતો ત્યારે શંકાના આધારે તેને પકડીને બંધક બનાવી લીધો હતો.
ઝારખંડના મેહરમા જિલ્લાના કુમરડીહા ગામમાં પરિણિત પ્રેમીકાને મળવા ગયેલા પ્રેમીને સારિસાય તથા ગ્રામીણોએ વીજપોલ સાથે બાંધીને ફટકાર્યો હતો. ભાગલપુર જિલ્લાના જગદીશપુર પોલીસલ સ્ટેશનના અંગારી ગામથી મહિલાને બહેનને દીયર પિંટૂ મંડલ પ્રેમિકાને મળવા કુમરડીહા આવ્યો હતો. તે પ્રેમિકાનો માસા બનીને ચાર દિવસથી તેના ઘરમાં રહેતો હતો. પરંતુ જ્યારે તેની ચાલ ચલગતને લઈ યુવતીના સાસરિયાને શંકા ગઈ ત્યારે તેમણે મામલાની પૂછપરછ કરી હતી. જે બાદ ભેદ ખૂલ્યો હતો. બાદમાં મહિલાના સાસરિયાએ ગામલોકોને મળીને વીજળીના થાંભલા સાથે બાંધીને માર્યો હતો. સૂચના મળ્યા બાદ પોલીસ પહોંચી હતી અને પ્રેમીને છોડાવીને લઈ ગઈ હતી.
જાણકારી મુજબ, મહિલાના લગ્નના ચાર મહિના પહેલા કુમરહીડા ગામના રહેવાસી કુંદન કુમાર મંડલ સાથે થયા હતચા. લગ્નના થોડા દિવસ બાદ મહિલાનો પતિ નોકરી માટે દિલ્હી જતો રહ્યો હતો. જે બાદ મહિલાએ પિંટૂને સાસરિમાં બોલાવ્યો હતો. હૈદરાબાદમાં મજૂરી કરી રહેલો પ્રેમી પિંટૂ ચાર દિવસ પહેલા નશામાં ધૂત થઈને આવ્યો હતો અને તેનો માસા બનીને રહેવા લાગ્યો હતો.
ઘરમાં મહિલાની સાથે તેના સસરા અને નણંદ રહેતા હતા. યુવકની વર્તણુંક ડોઈ સસરાને કઈંક ખોટું થયું હોવાનું લાગ્યું. જે બાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ ભેદ ખૂલી ગયો હતો અને ગ્રામીણોના સહયોગથી યુવકને વીજ પોલ સાથે બાંધીને પિટાઈ કરી હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસે પહોંચીને પ્રેમીને ગ્રામીણોની ચુંગલમાંથી મુક્ત કરાવ્યો હતો.
યુવતીના સસરાના કહેવા મુજબ જ્યારે યુવક સાથે પારિવારિક વાતચીત દરમિયાન સગા સંબંધીઓ અંગે પૂછવામાં આવ્યું ત્યારે ફસાઈ ગયો હતો. જે બાદ આ ચીજનો ખુલાસો થયો કે યુવક માસા નહીં પરંતુ વહુનો પ્રેમી છે. જે બાદ તેને રાતે ચુપચાપ ભગાડી દીધો હતો પરંતુ બે દિવસ બાદ ફરીથી મળવા આવ્યો હતો. આ યુવક ફરીથી અમરી વહુને મળવા આવશે તેવો શક હોવાથી રાતભર જાગતા હતા. અમારી શંકા સાચી પડી અને આવ્યો ત્યારે પકડીને પોલીસ હવાલે કરી દેવામાં આવ્યો હતો.
પ્રેમીએ કહ્યું કે, તે એક દવા લેવા ગામ ગયો હતો ત્યારે શંકાના આધારે તેને પકડીને બંધક બનાવી લીધો હતો.