શોધખોળ કરો

આર્થિક પેકેજઃ MSMEની વ્યાખ્યા બદલવામાં આવી, જાણો માઇક્રો યૂનિટમાં કેટલા કરોડનું રોકાણ અને ટર્નઓવર કરી શકાશે

નાણા મંત્રીએ કહ્યું, અમે MSMEની વ્યાખ્યા બદલી રહ્યા છીએ. હવે એમએસએમઈ માટે રોકાણની મર્યાદા વધારવામાં આવી રહી છે.

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદીએ ગઈકાલે જાહેર કરેલા 20 લાખ કરોડના આર્થિક પેકેજની વિગતો આપવા નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે MSMEની વ્યાખ્યા બદલવામાં આવી છે. વધારે ટર્નઓવર છતાં એમએસએમઈનું સ્ટેટસ ખતમ નહીં થાય. નાણા મંત્રીએ કહ્યું, અમે MSMEની વ્યાખ્યા બદલી રહ્યા છીએ. હવે એમએસએમઈ માટે રોકાણની મર્યાદા વધારવામાં આવી રહી છે. હવે તેને ટર્નઓવર અંતર્ગત લાવવામાં આવશે. 10 કરોડ સુધીનું રોકાણ અને 50 કરોડનું ટર્નઓવરવાળા ઉદ્યોગો સ્મોલ યૂનિટ ગણાશે. 20 કરોડ સુધીનું રોકાણ અને 100 કરોડનું ટર્નઓવરવાળા મીડિયમ એન્ટરપ્રાઇઝ ગણાશે. એક કરોડ સુધીનું રોકાણ અને 5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતાં એકમો માઈક્રો યૂનિટ ગણાશે. કારોબાર વધવા પર પણ એમએસએમઈનો લાભ મળતો રહેશે. આ રીતે એમએસએમઈની યોજનાથી લાભ થશે.
તેમણે એમ પણ કહ્યું, MSME માટે ઈ-માર્કેટ લિંકેજ પર ભાર આપવામાં આવશે. સરકાર એમએસએમઈના બાકી પેમેન્ટ 45 દિવસની અંદર કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ

રેશનકાર્ડ ધારકો માટે સરકાર લાવી ડિજિટલ 'સાર્થક PDS' યોજના, જાણો તમને શું ફાયદો થશે

દુનિયા પર એક્સ્ટ્રીમ અલ નીનોનો મોટો ખતરો: 80% શક્યતા, ગરમી અને પૂર મચાવશે ભારે તબાહી

CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી

ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા

ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે

બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત

વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત

Embed widget