શોધખોળ કરો

સતત બે બજેટ રજૂ કરનાર પ્રથમ મહિલા નાણામંત્રી બનશે સીતારમણ, જાણો તેમના વિશે

નિર્મલા સીતારમણની ઓળખ એક એવી સ્ત્રીની છે જે કુશળ વક્તા છે, ટાર્ગેટ બનાવીને તેને ભેદવામાં માહિર છે અને કુશળ ગૃહિણી પણ છે.

નવી દિલ્હીઃ આજે 1લી ફેબ્રુઆરી અને 2020ના દાયકાનું પ્રથમ બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરવાના છે. આ નિર્મલા સીતારમણના કાર્યકાળનું બીજું બજેટ છે. 2014થી 2018 સુધી દિવંગત પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીએ બજેટ રજૂ કર્યું હતું. મોદી સરકારના પ્રથમ કાર્યકાળના અંતિમ વચગાળાનું બજેટ પીયૂષ ગોયેલ રજૂ કર્યું હતું બાદમાં મોદી સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણે જુલાઈમાં બજેટ રજૂ કર્યું હતું. નિર્મલા સીતારમણ સતત બે વખત બજેટ રજૂ કરનાર દેશના પ્રથમ મહિલા નાણામંત્રી હશે. નિર્મલા સીતારમણની ઓળખ એક એવી સ્ત્રીની છે જે કુશળ વક્તા છે, ટાર્ગેટ બનાવીને તેને ભેદવામાં માહિર છે અને કુશળ ગૃહિણી પણ છે. આ પહેલા પણ નિર્મલા સીતારમણ દેશનું બજેટ રજૂ કરી ચૂક્યા છે. નિર્મલા સીતારમણનો જન્મ 18 ઓગસ્ટ 1959ના રોજ તમિલનાડુના મદુરાઈમાં થયો હતો. તેમના પિતાનું નામ નારાયણ સીતારમણ અને માતાનું નામ સાવિત્રી દેવી છે. નિર્મલા સીતારમણમાં બાળપણથી જ દેશની રાજનીતિક વ્યવસ્થાને સમજવાની ઉત્સુક્તા હતી. તેમણે તિરુચિરાપલ્લીની સીતાલક્ષ્મી કોલેજતી બીએની ડિગ્રી મેળવી હતી. ત્યાર બાદ તેમણે જેએનયૂથી વર્ષ 1980માં ઇકોનોમિક્સમાં એમએસની ડિગ્રી મેળવી. ત્યાર બાદ તેમણે અહીંથી જ એમફીલની ડિગ્રી પણ મેળવી. નિર્મલા સીતારમણના લગ્ન ડો. પ્રભાકર સાથે થયા. બન્નેની મુલાકાત જવાહર લાલ નેહરૂ યૂનિવર્સિટીમાં થઈ હતી. અહીં પણ બન્ને એક સાથે અભ્યાસ કરતા હતા. જ્યાં એક બાજુ નિર્મલા સીતારમણ ભાજપ તરફ વળેલા હતા તો બીજી તપ ડો. પરકલા પ્રભાકર એક કોંગ્રેસી પરિવારથી હતા. નિર્મલા સીતારમણે પોાતાની શરૂઆતની કારકિર્દીમાં પ્રાઈવ વોટર હાઉસ કૂપરમાં સીનિયર મેનેજરના પદ પર કામ કર્યું. ત્યાર બાદ તેમણે બીબીસી વર્લ્ડ સર્વિસમાં લંડનમાં પણ કામ કર્યું. તેમણે હૈદ્રાબાદની પ્રણવ સ્કૂલના સંસ્થાપકોમાંથી એક છે અને ‘નેશનલ કમીશન ઓફ વુમન’ના સભ્ય પણ રહી ચૂક્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget