શોધખોળ કરો
પૂનમના દિવસે કાસગંજમાં બની દર્દનાક ઘટના, ગંગા સ્નાન દરમિયાન મામા-ભાણેજ સહિત ડૂબ્યા 5 લોકો
કાસગંજમાં ગંગા સ્નાન દરમિયાન થયેલી દુર્ઘટનાને લઈ સીએમ યોગીએ વરિષ્ઠ અધિકારીઓને નિર્દેશ આપ્યા

(પ્રતીકાત્મક તસવીર)
કાસગંજઃ ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં મહા સુદ પૂનમના દિવસે દર્દનાક દુર્ઘટના બની છે. ગંગા સ્નાન કરવા આવેલા પાંચ લોકો ડૂબ્યા હતા. જે બાદ પોલીસે ત્રણ લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા. હજુ બે લોકો લાપતા હોવાનું કહેવાય છે. બે લોકો લાપતા લાપતા લોકોની ઓળખ ગોવિંદ અને અનુપ તરીકે થઈ છે. બંને સંબંધોમાં મામા અને ભાણા જણાવવામાં આવી રહ્યા છે. બંનેને શોધવા પોલીસે રેસ્ક્યૂ અભિયાન શરૂ કર્યુ છે. યોગીએ આપ્યા આદેશ કાસગંજમાં ગંગા સ્નાન દરમિયાન થયેલી દુર્ઘટનાને લઈ સીએમ યોગીએ વરિષ્ઠ અધિકારીઓને નિર્દેશ આપ્યા છે. સીએમ યોગીએ પીડિતોની સહાયતા કરવા અને રાહત કાર્યને ઝડપથી ચલાવવા હુકમ કર્યો છે. IND vs ENG: ચોથી ટેસ્ટમાં નહીં રમે ગુજરાતનો આ ઘાતક ખેલાડી, જાણો વિગત IND Vs ENG: ચોથી ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડની ટીમને લાગ્યો મોટો ઝટકો, વધુ એક ખેલાડી સ્વદેશ પરત ફર્યો
વધુ વાંચો





















