શોધખોળ કરો

Medical Emergency: કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંજલિએ ફ્લાઇટમાં મહિલાનો બચાવ્યો જીવ

Medical Emergency: 14 ડિસેમ્બરના રોજ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ X પર પોસ્ટ કરી, જેમાં ભૂતપૂર્વ ધારાસભ્ય અને ડૉ. અંજલિ નિમ્બાલકરની ફ્લાઇટમાં એક અમેરિકન મહિલાનો જીવ બચાવવા બદલ પ્રશંસા કરી છે.

Medical Emergency:કર્ણાટકના ખાનપુરના ભૂતપૂર્વ ધારાસભ્ય અને ડૉક્ટર અંજલિ નિમ્બાલકરે ગોવાથી દિલ્હી જતી ફ્લાઇટમાં મિડ એર મેડિકલ  ઇમર્જેંન્સી દમિયાન એક અમેરિકન મહિલાનો જીવ બચાવ્યો હતો. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને કોંગ્રેસ પાર્ટીએ તેમના વીર કાર્યની પ્રશંસા કરી છે.

ડૉ. અંજલિએ ઇમર્જન્સી ટ્રીટમેન્ટ  આપી 
14 ડિસેમ્બરના રોજ, સિદ્ધારમૈયાએ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, ગોવાથી નવી દિલ્હી જતી ફ્લાઇટમાં આ ઘટના બની હતી. ટેકઓફના થોડા સમય પછી, એક અમેરિકન મહિલા મુસાફરને છાતીમાં તીવ્ર દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફનો અનુભવ થયો. તેની સ્થિતિ ગંભીર બની ગઈ. ત્યારે આ ફ્લાઇટમાં હાજર  ભૂતપૂર્વ ધારાસભ્ય અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) ના સચિવ ડૉ. અંજલિ નિમ્બાલકરે  તેમને ઇમર્જન્સી ટ્રીટમેન્ટ આપીને તેમનો જીવ બચાવ્યો હતો. તેમણે મહિલાનું પ્રાથમિક ચેક અપ કરીને સારવાર આપી હતી.  ડૉ. અંજલિએ કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) કર્યું અને લગભગ દોઢ કલાક સુધી મહિલા સાથે રહ્યા. તેમણે દવાઓ આપી અને તેમની તબિયત સ્ટેબલ થાય  ત્યાં સુધી તેની સ્થિતિનું નિરીક્ષણ કર્યું. તેમની સતર્કતા અને  સમયસર મદદને કારણે, મહિલાનો જીવ બચી ગયો.

કોંગ્રેસનો 'સૌથી ઉપર સેવા'નો સિદ્ધાંત

સિદ્ધારમૈયાએ લખ્યું, "મને આ સાંભળીને ખૂબ ગર્વ થયો. ડૉ. અંજલિનું કાર્ય સર્વોપરી સેવા છે. સક્રિય તબીબી પ્રેક્ટિસ છોડીને રાજકારણમાં આવ્યા પછી પણ, અન્યોને મદદ કરવાની તેમની ભાવના અકબંધ છે. સિદ્ધારમૈયાએ તેમના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરી, જેથી ઘણા લોકો તેમની કરુણા અને ફરજની ભાવનાનો લાભ લઈ શકે."

કર્ણાટક કોંગ્રેસે પણ ડૉ. અંજલિને સલામ કરી. પાર્ટીએ તેને હિંમત, કરુણા અને જાહેર ફરજનું અસાધારણ ઉદાહરણ ગણાવ્યું. કોંગ્રેસે કહ્યું કે જાહેર સેવા પદ કે દરજ્જાથી સમાપ્ત થતી નથી. ડૉ. અંજલિની પહેલ તેમની સેવા અને અન્યોની સંભાળ રાખવાની આજીવન પ્રતિબદ્ધતા દર્શાવે છે. તે કોંગ્રેસના 'સૌથી ઉપર સેવા' અને 'સૌથી ઉપર માનવતા'ના સિદ્ધાંતને પ્રતિબિંબિત કરે છે.

ડૉ. અંજલિ રાજકારણમાં પ્રવેશતા પહેલા  ટ્રેંડ મેડિકલ પ્રોફેશનલ  છે .

ડૉ. અંજલિ નિમ્બાલકર એક ટ્રેન્ડ મેડિકલ પ્રોફેશનલ છે. રાજકારણમાં પ્રવેશતા પહેલા તેમણે તબીબી પ્રેક્ટિસ કરી હતી. હવે તેઓ ભૂતપૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ AICC માં સચિવ છે. આ ઘટનાની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. લોકો ડૉ. અંજલિની બહાદુરી અને માનવતાના વખાણ કરી રહ્યા છે.

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget