શોધખોળ કરો

કોરોનાના કારણે દેશમાં વધુ એક મોટા નેતાનુ મોત, જાણો વિગતે

88 વર્ષના શિવાજીરાવ પાટિલ નિલંગેકર કોરોના વાયરસથી સંક્રમિત હતા. ત્યારબાદ તેમને સારવાર માટે પુણેની હૉસ્પીટલમાં ભરતી કરાવાયા હતા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી શિવાજીરાવ પાટિલ નિલંગેકરનુ પુણેમાં નિધન થઇ ગયુ છે

પુણેઃ કોરોનાથી દેશમાં વધુ એક નેતાએ જીવ ગુમાવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી શિવાજીરાવ પાટિલ નિલંગેકરનુ પુણેમાં નિધન થઇ ગયુ છે. 88 વર્ષના શિવાજીરાવ પાટિલ નિલંગેકર કોરોના વાયરસથી સંક્રમિત હતા. ત્યારબાદ તેમને સારવાર માટે પુણેની હૉસ્પીટલમાં ભરતી કરાવાયા હતા. શિવાજી પાટિલ નિલંગેકર 1985-1986માં થોડાક સમય માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા હતા. તેમને લાતૂરમાં એક મોટા સહકારી નેતા તરીકે ઓળખવામાં આવે છે. કોરોનાના કારણે દેશમાં વધુ એક મોટા નેતાનુ મોત, જાણો વિગતે ભારતમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રમાં મંગળવારે કૉવિડ-19ના 7760 નવા કેસો નોંધાયા છે, અને આનાથી રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,57,956 થઇ ગઇ છે. સંક્રમણથી 300 અને દર્દીઓના મોત થિ જવાથી મૃતકોની સંખ્યા વધીને 16142 થઇ ગઇ છે. કોરોનાના કારણે દેશમાં વધુ એક મોટા નેતાનુ મોત, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.

ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ

IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 

'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ તમને કરશે માલામાલ, દર મહિને 9 હજાર ફિક્સ આવક, જાણો

Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત

Embed widget